શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર આજથી શરૂ થયો આ સ્પેશ્યલ સેલ, જાણો શું શું મળી રહ્યું છે સસ્તી કિંમતમાં......

ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલમાં એક લાખથી વધુ પ્રૉડક્ટ્સ અવેલેબલ છે. આમાં ટીવી, લેપટૉપ્સ જેવી પ્રૉડક્ટ્સ પર સારી ડીલ્સ મળશે

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ બાદ હવે ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલની શરૂઆત કરવા જઇ રહી છે. આ સેલ પહેલી ડિસેમ્બરથી શરૂ થઇને ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં તમે પોતાની જરૂરિયાત પ્રમાણેનો દરેક સામાન સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત લેપટૉપ પર પણ મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો આ સેલમાં શું શું સસ્તી કિંમતે મળી રહ્યું છે..... આ પ્રૉડક્ટ્સ પર છે બેસ્ટ ડીલ ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલમાં એક લાખથી વધુ પ્રૉડક્ટ્સ અવેલેબલ છે. આમાં ટીવી, લેપટૉપ્સ જેવી પ્રૉડક્ટ્સ પર સારી ડીલ્સ મળશે. આ ઉપરાંત કપડાં, મેકઅપનો સામાન પણ ઓફર્સમાં સામેલ છે. સાથે બાળકોની આઇટમો તમને બજેટમાં મળી શકશે. લેપટૉપ પર મળી રહ્યું છે આટલુ બધુ ડિસ્કાઉન્ટ ફ્લિપકાર્ટની Flipstart સેલમાં સૌથી વધુ વેચાનારા Laptops પર 30 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલમાં તમને Headphones અને Speakers પર 70 ટકા સુધીની છૂટ મળશે. વળી ટ્રિમર્સને 399 રૂપિયાની શરૂઆતી કિંમતથી ખરીદી શકો છો. ઘરના સામાનને સસ્તામાં ખરીદો આ સેલમાં હૉમ ફર્નિશિંગના સામાનને 79 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો. એટલુ જ નહીં કિચનના સામાનને 69 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઓર્ડર કરી શકો છો. સાથે જ તમે હૉમ ડેકૉર રેન્જને 59 રૂપિયામાં શરૂઆતી કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો. આ સેલમાં બાથરૂમના સામાનને પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Embed widget