શોધખોળ કરો

iPhone 12 પર મળી રહી છે 63 હજારની છૂટ, જાણો શું છે Apple ની trade-in સ્કીમ અને ક્યાંથી મેળવી શકશો ફાયદો

આ ફોનની મૂળ કિંમત 119900 રૂપિયા છે પરંતુ આ સ્કીમ મુજબ આઈફોન 12 પર ખૂબ જ સારૂ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

દિગ્ગજ ટેક કંપની એપલ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 12 પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ નવી trade-in સ્કીમ મુજબ iPhone 12 પર 63 હજાર રૂપિયાની છૂટ મેળવી શકો છો. આ ફોનની મૂળ કિંમત 119900 રૂપિયા છે પરંતુ આ સ્કીમ મુજબ આઈફોન 12 પર ખૂબ જ સારૂ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. શું છે trade-in સ્કીમ એપલ મુજબ trade-in સ્કીમમાં તમારે પોતાનો જૂનો સ્માર્ટફોન આપવો પડશે. એપલે તેના માટે પોપુલર સ્માર્ટફોનની એક્સચેન્જ પ્રાઈઝની ડિટેલ પર પોતાની વેબસાઈટ પર શેર કરી છે. iPhone 12 ના બદલે તમે બીજી કંપનીનો ફોન પણ એક્સચેન્જ કરી શકો છો. આ રીતે સસ્તામાં ખરીદી શકો છો ફોન એપલની trade-in સ્કીમ મુજબ નવા iPhone 12 ફોન ખરીદવા માટે તમારે કેટલાક સવાલોના જવાબ ઓનલાઈન આપવા પડશે. તમારે તમારા જૂના ફોન વિશે કેટલીક માહિતી શેર કરવી પડશે. આ સિવયા સ્માર્ટફોનની કંડીશન સાથે ફોનની કેપેસિટી વિશે જણાવવું પડશે. જો તમે આ તમામ સવાલોના જવાબ આપો છો તમે સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. કંડીશન ચેક કરશે કંપની આ સ્કીમમાં એપલ તમારા જૂના ફોનની કંડીશન ચેક કરશે. iPhone 12 ની બુકિંગ બાદ એપલના એમ્પલોઈ તમારા ઘરે આવી જૂના ફોનની કંડિશન જોઈ જશે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget