શોધખોળ કરો

Google બંધ કરશે Gmailની આ ખાસ સર્વિસ, એપ્રિલથી નહીં કરી શકો ઉપયોગ

નવી દિલ્હીઃ ગૂગલ Inbox By Google સર્વિસ બંધ કરવા જઈ રહી ચે. કંપનીએ તેને બંધ કરવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી, પરંતુ ક્યારે બંધ થશે તેની તારીખનો ખુલાસો કર્યો ન હતો. જોકે હવે લોકોને નોટિફિકસન દ્વારા તારીખ વિશે જણાવવામાં આવ્યું છે. 2 એપ્રિલથી ગૂગલ પોતાની Inbox By Google સર્વિસ બંધ કરી દેશે. ગૂગલે હાલમાં જ પોતાની ચેટ એપ Allo પણ બંધ કરી દીધી હતી. Google બંધ કરશે Gmailની આ ખાસ સર્વિસ, એપ્રિલથી નહીં કરી શકો ઉપયોગ જીમેલથી આ એપ્લિકેશન 2014માં લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલે ઉત્પાદકતા વધારવા માટે આ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને એવા યૂઝર્સ માટે આ સર્વિસ ચાલુ કરવામાં આવી હતી જે દિવસ દરમિયાન વધુ જીમેલનો ઉપયોગ કરે છે જેને વધુ ઈ-મેલ આવાત હોય છે. Google બંધ કરશે Gmailની આ ખાસ સર્વિસ, એપ્રિલથી નહીં કરી શકો ઉપયોગ જો Inbox by Gmailની ખાસિયતની વાત કરીએ તો આ એપ દ્વારા યૂઝર્સ ઇ-મેલને ઓટો રિપ્લાઇ કરી શકતા હતા. આ ઉપરાંત તેમા યૂઝર્સને બંડલ્સ અથવા જથ્થાબંધ જવાબોનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે, અહેવાલ અનુસાર આ એપ બંધ થવા પર ગૂગલ તમેની જીમેલ એપમાં ઓટો રિપ્લાઇ, ઇનલાઇન, અટેચમેન્ટ જેવા ફિચર્સ ઇંટિગ્રેટ કરવાની તૈયારીમાં છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget