શોધખોળ કરો

TikTok ને ટક્કર આપશે ગૂગલની નવી એપ, ટૂંક સમયમાં થઇ શકે છે લોન્ચ

ગૂગલ સિવાય ચીનની લોકપ્રિય માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ Weibo પણ તેને ખરીદવા માંગે છે

ન્યૂયોર્કઃ TikTokની લોકપ્રિયતાએ મોટી કંપનીઓને ચિંતામાં નાખી દીધી છે. આ જ  કારણ છે કે ફેસબુક બાદ હવે ગૂગલ પણ ટિકટોકને ટક્કર આપવા માટે એક લાવવાનું વિચારી રહી છે. તાજેતરમાં જ આવેલી વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ગૂગલ અમેરિકાની લોકપ્રિય સોશિયલ મીડિયા શેયરિંગ એપ ફાયરવર્કને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ફાયરવર્કને ખરીદવામાં જે સૌથી રસપ્રદ વાત એ છે કે ગૂગલ સિવાય ચીનની લોકપ્રિય માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ Weibo પણ તેને ખરીદવા માંગે છે. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલને ખરીદવાની રેસમાં ગૂગલ બીજી કંપનીઓ કરતા આગળ છે. ફાયરવર્ક છેલ્લા મહિને ભારતમાં એન્ટ્રી કરી હતી. ફંડ રેજિંગમાં કંપનીની કિંમત આ વર્ષની શરૂઆતમાં 100 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. જ્યારે ટિકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સની આ વેલ્યૂ 75 મિલિયન ડોલર છે. ફાયરવર્ક લૂપ નાઉ ટેકનોલોજી દ્ધારા તૈયાર કરવામાં આવેલ એપ્સનો હિસ્સો છે. લૂપ નાઉ ટેકનોલોજી એક અમેરિકન સ્ટાર્ટઅપ કંપની છે જે નેકસ્ટ જનરેશન કન્ઝ્યૂમર મોબાઇલ એપ્લિકેશન બનાવવાનું કામ કરે છે. શોર્ટ વીડિયો મેકિંગ અને શેયરિંગમાં ફાયરવર્ક ટિકટોકથી અનેક રીતે અલગ હોઇ શકે છે. ફાયરવર્ક યુઝર્સને 30 સેકન્ડનો વીડિયો બનાવવાની સુવિધા આપે છે જ્યારે ટિકટોકમાં 15 સેકન્ડ છે. ફાયરવર્કમાં યુઝર વર્ટિકલ સાથે જ હોરિઝોન્ટવલ વીડિયો પણ શૂટ કરી શકે છે. કંપનીએ આ ફિચરનુ નામ 'Reveal' રાખ્યું છે. ફાયરવર્ક એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપને યુઝ કરનારા યુઝર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ચૂકી છે. કંપનીને આશા છે કે ભારતમાં આ એપ ટિકટોકની જેમ જ લોકપ્રિય થશે. નોંધનીય છે કે ફેસબુકે પણ યુઝર્સમાં શોર્ટ વીડિયો મેકિંગનો વધતો ક્રેઝને કારણે ગયા વર્ષે નવેમ્બરમાં Lasso નામની એપ લોન્ચ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન

Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 

IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 

Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત

EPFO માંથી UPI-ATM દ્વારા પૈસા ઉપાડવાનું આ મહિનાથી શરુ થશે, પરંતુ ટેક્સના નિયમો શું હશે?

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે?

Tata Sierra EV પ્રોડક્શન મોડેલ આવ્યું સામે, મળશે AWD ફીચર જે Creta EV અને BE6 માં પણ નથી

Embed widget