શોધખોળ કરો

Googleની જાહેરાત- આ તારીખ બાદ બનેલા સ્માર્ટફોનમાં ફરજીયાત Android 10 આપવું પડશે

ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે.

નવી દિલ્હી: એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ બનાવનારી કંપની ગૂગલ દ્વારા તમામ સ્માર્ટફોન કંપનીને એક જાહેરાત કરી છે. એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝનને લઈ કંપનીએ તમામ એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે ડેડલાઈન નક્કી કરી દીધી છે. ગૂગલ્ 31 જાન્યુઆરી, 2020 બાદ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને પોતાના મોબાઈલમાં Android 10 વર્ઝન અપડેટ કરવું ફરજીયાત કરી દીધું છે. ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે. કંપનીના આ નિર્ણયની જાણકારી ગૂગલના લેટેસ્ટ જીએમએસ ગાઈડલાઈન દ્વારા મળી છે.

ટોપ સ્ટોરી

iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
Embed widget