શોધખોળ કરો

ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી આ 36 ખતરનાક એપ, તમારા ફોનમાં હોય તો કરી દો તરત જ ડિલીટ, જુઓ લિસ્ટ.....

પ્લે સ્ટૉરમાંથી ડિલીટ થનારી એપ્સમાં જોકર માલવેયર મળ્યો છે. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલીય એપ્સને પ્રભાવિત કરી ચૂક્યો છે

નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટૉરમાંથી તે એપ્સને હટાવી દેવામાં આવી છે જે પ્લે સ્ટૉરની નીતિઓનુ ઉલ્લંઘન કરી રહી છે, કે પછી માલવેયર છે. પ્લે સ્ટૉરમાંથી ડિલીટ થનારી એપ્સમાં જોકર માલવેયર મળ્યો છે. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલીય એપ્સને પ્રભાવિત કરી ચૂક્યો છે. જોકર માલવેયરે જુલાઇમાં પ્લે સ્ટૉર પર પહેલા 11 એપ્સને સંક્રમિત કરી હતી. આ માલવેયર અત્યાર સુધી 34 એપને પ્રભાવિત કરી ચૂક્યો છે. આ તમામ એપ્સને ઓક્ટોબરની શરૂઆતમાં એપ સ્ટૉરમાંથી દુર કરી દેવામાં આવી હતી. બાળકોનો ડેટા ચોરી રહી હતી આ ત્રણ એપ્સ તાજેતરમાં જ ગૂગલે બાળકોની એપ Princess Salon, Number Coloring અને Cats & Cosplayને પ્લે સ્ટૉરમાંથી હટાવી છે. જોકે, આને જોકર માલવેયરના કારણે પ્લે સ્ટૉરમાંથી ડિલીટી નથી કરવામાં આવી. બાળકોની આ એપ પર્સનલ ડેટા ચોરી રહી હતી, અને પ્લે સ્ટૉરની નીતિઓનુ ઉલ્લંઘન કરી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય એપ્સ દ્વારા બાળકોના ડેટા થર્ડ પાર્ટીને લીક કરવામાં આવી રહ્યાં હતા. આ એપ્સને અત્યાર સુધી બે કરોડથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી હતી. બાળકોની એપ્સ મળીને આ 36 એપ્સને માલવેયર ઇશ્યૂ અને અન્ય નિયમોના ઉલ્લંઘનના કારણે પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવી છે. જો નીચે આપેલી 36 એપ્સમાંથી હજુ પણ કોઇ એપ્સ તમારા ફોનમાં હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરવાની જરૂર છે. આ છે 36 એપ્સ 1. Princess Salon 2. Number Coloring 3. Cats & Cosplay 3. All Good PDF Scanner 5. Mint Leaf Message-Your Private Message 6. Unique Keyboard – Fancy Fonts & Free Emoticons 7. Tangram App Lock 8. Direct Messenger 9. Private SMS 10. One Sentence Translator – Multifunctional Translator 11. Style Photo Collage 12. Meticulous Scanner 13. Desire Translate 14. Talent Photo Editor – Blur focus 15. Care Message 16. Part Message 17. Paper Doc Scanner 18. Blue Scanner 19. Hummingbird PDF Converter – Photo to PDF 20. All Good PDF Scanner 21. com.imagecompress.android 22. com.relax.relaxation.androidsms 23. com.file.recovefiles 24. com.training.memorygame 25. Push Message- Texting & SMS 26. Fingertip GameBox 27. com.contact.withme.texts 28. com.cheery.message.sendsms (two different instances) 29. com.LPlocker.lockapps 30. Safety AppLock 31. Emoji Wallpaper 32. com.hmvoice.friendsms 33. com.peason.lovinglovemessage 34. com.remindme.alram 35. Convenient Scanner 2 36. Separate Doc Scanner

ટોપ સ્ટોરી

Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget