શોધખોળ કરો

Infinix Hot 10 ફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, અહીંથી ખરીદી શકશે, જાણો વિગતે

નવા Infinix Hot 10ની ડિઝાઇન પ્રીમિયર લૂક વાળી છે. આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.આમાં 6.78 ઇંચની મોટી એચી+ ટીએફટી એલસીડી ડિસ્પ્લે લાગેલી છે

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર 19 જાન્યુઆરીથી શરૂ થયેલા Infinix Days Saleનો આજે છેલ્લો દિવસ છે, આ સેલમા કંપનીના કેટલાય સ્માર્ટફોન્સ પર સારુ એવી ડીલ મળી રહી છે. આમાં Infinix Note 7, Infinix Smart 5, Infinix Hot અને Infinix Smart 4 Plus સામેલ છે. વળી જો Infinix Hot 10ની વાત કરીએ તો આ ફોન પર 20 ટકાની છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન તમે 9499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. ડિઝાઇન અને ડિસ્પ્લે.. નવા Infinix Hot 10ની ડિઝાઇન પ્રીમિયર લૂક વાળી છે. આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.આમાં 6.78 ઇંચની મોટી એચી+ ટીએફટી એલસીડી ડિસ્પ્લે લાગેલી છે. દમદાર છે પ્રૉસેસર અને બેટરી... બેસ્ટ પરફોર્મન્સ માટે Infinix Hot 10માં ઓક્ટાકૉર પ્રૉસેસરની સાથે મીડિયાટેક હીલિયો G70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 આધારિત XOS 7.0 પર કામ કરે છે. આ ફોનમાં 5,200 mAhની દમદાર બેટીરી આપવામાં આવી છે. કેમેરા... ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો છે, વળી બે લેન્સ 2-2 મેગાપિક્સલ અને ત્રીજો લેન્સ AI લેન્સ છે. આ ઉપરાંત ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget