શોધખોળ કરો

દિવાળીમાં ખરીદો 6GB રેમ વાળા બેસ્ટ ફોન, 15,000 રૂપિયાથી ઓછી કિંમતમા મળી રહ્યાં છે આ પાંચ ફોન

અમે અહીં તમને 6GB રેમ વાળા બેસ્ટ ફોન બતાવી રહ્યાં છે, જેમાં તમને કેમેરા, રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસરનો સારો ઓપ્શન મળી શકે છે. ખાસ વાત છે કે આ ફોનને તમને 15000 રૂપિયાની કિંમત સુધીમાં ખરીદી શકશો

નવી દિલ્હીઃ દિવાળોનો તહેવાર છે, ત્યારે કેટલાક લોકો પોતાના મનગમતા લોકોને અને ફિયાન્સને દિવાળી ગિફ્ટ આપવા માંગતા હશે, તો તમે પણ લિસ્ટમાં એક સારો ફોન ખરીદીને ગિફ્ટ કરવા માંગતા હોય તો અહીં બેસ્ટ ફોનના ઓપ્શન અવેલેબલ છે. અમે અહીં તમને 6GB રેમ વાળા બેસ્ટ ફોન બતાવી રહ્યાં છે, જેમાં તમને કેમેરા, રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસરનો સારો ઓપ્શન મળી શકે છે. ખાસ વાત છે કે આ ફોનને તમને 15000 રૂપિયાની કિંમત સુધીમાં ખરીદી શકશો. Samsung Galaxy M21 સેમસંગનો આ ફોન બેસ્ટ છે, આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને પ્રાઇમરી સેન્સર 48MPનો છે. આમાં પંચહૉલ ડિસ્પ્લેની સાથે 20MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. Redmi Note 9 રેડમીનો આ ફોન તમને 14,499 રૂપિયામાં મળી જશે. ફોનમાં શાનદાર ફિચર્સ છે, આમા 48MPના પ્રાઇમરી સેન્સરની સાથે ક્વૉડ રિયર કેમેરા સેટઅપ મળશે. આ ઉપરાંત ડ્યૂલ 4જી સિમ અને 5020mAhની બેટરી આપવામાં આવી છે. POCO M2 આ ફોનની કિંમત 10,499 રૂપિયા છે. POCOના આ ફોનમાં તમને 6GB રેમ મળશે, આમાં 13MPની પ્રાઇમરી સેન્સર છે. આ ઉપરાંત 5000mAhની બેટરી આપવામાં આવી ઠે. Realme 7 આ ફોનમાં 6GB રેમની સાથે 64GB ઇન્ટરનલ સ્ટૉરેજની સુવિધા મળશે. આ સ્માર્ટફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનુ પ્રાઇમરી સેન્સર 64MPનુ છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે. Vivo Y20 આ ફોનમાં પણ 6GB રેમ સાથે 64GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આમાં તમને 13+2+2MPનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આને તમે 13,990 રૂપિયામાં ખરીદી શકો છો.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Embed widget