શોધખોળ કરો

ગેમિંગની જાણીતી કંપનીમાં હેકરોનો મોટો હુમલો, 3 લાખ યૂઝર્સના એકાઉન્ટ્સને કર્યા હેક

ગેજેટ્સ 360ના રિપોર્ટ અનુસાર, આ બધા કેસો એપ્રિલ 2020 બાદના છે, જોકે કંપનીએ જણાવ્યુ કે હેકર કોઇપણ યૂઝરના ક્રેડિટ કાર્ડ જેવી સંવેદનશીલ ડિટેલ નથી મેળવી શક્યા, પણ તેમને જન્મતારીખ અને ઇમેલ જેવી પ્રાઇવેટ ડિટેલને હાંસલ કરી લીધી છે. કંપનીએ સ્ટેટમેન્ટ આપીને ગ્રાહકોની માફી માંગી છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની વચ્ચે ઓનલાઇન સર્વિસ અને વર્કની ડિમાન્ડની વચ્ચે હેકર્સો તેનો ફાયદો ઉઠાવવાની કોશિશોમાં લાગ્યા છે. આ જ રીતને એક કેસ સામે આવ્યો છે, ગેમિંગની દુનિયાની સૌથી મોટી કંપનીમાંની એક નિનટેન્ડો (Nintendo)માં. જાપાનની આ કંપની હજારો યૂઝર્સના એકાઉન્ટમાં હેકરો એટેક કર્યો છે, તેમની પર્સનલ માહિતીઓ મેળવી લીધી છે. કંપની અનુસાર લગભગ 3 લાખ એકાઉન્ટ આનો શિકાર બન્યા છે. ગેજેટ્સ 360ના રિપોર્ટ અનુસાર, આ બધા કેસો એપ્રિલ 2020 બાદના છે, જોકે કંપનીએ જણાવ્યુ કે હેકર કોઇપણ યૂઝરના ક્રેડિટ કાર્ડ જેવી સંવેદનશીલ ડિટેલ નથી મેળવી શક્યા, પણ તેમને જન્મતારીખ અને ઇમેલ જેવી પ્રાઇવેટ ડિટેલને હાંસલ કરી લીધી છે. કંપનીએ સ્ટેટમેન્ટ આપીને ગ્રાહકોની માફી માંગી છે. ગેમિંગની જાણીતી કંપનીમાં હેકરોનો મોટો હુમલો, 3 લાખ યૂઝર્સના એકાઉન્ટ્સને કર્યા હેક કંપનીએ કહ્યું કે ગ્રાહકોને પરેશાની અને ચિંતા છે, તેના માટે અમે માફી માંગીએ છીએ. અમે સુરક્ષાને વધુ મજબૂત કરીશુ જેથી બીજીવખત આવુ ના થાય. કંપનીના નિવેદન પ્રમાણે પહેલીવાર એપ્રિલમાં 1 લાખ 60 હજાર એકાઉન્ટ્સમાં હેકિંગની માહિતી મળી હતી, અને ત્યારબાદ 1 લાખ 40 હજાર એકાઉન્ટ્સમાં હેકર એટેક કરવામાં સફળ રહ્યાં. ગેમિંગની જાણીતી કંપનીમાં હેકરોનો મોટો હુમલો, 3 લાખ યૂઝર્સના એકાઉન્ટ્સને કર્યા હેક હેકરોએ નિનટેન્ડોના નેટવર્ક આઇડીમાં ગાબડુ પાડ્યુ છે, હવે આ મામલે કંપનીએ વચન આપ્યુ છે કે જે એકાઉન્ટ્સમાં આવી છેતરપિંડી થઇ છે, કંપની તેમને રકમ પાછી આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget