શોધખોળ કરો

જુનો ફોન આપીને નવો iPhone લઇ જાઓ, Appleએ શરૂ કરી જોરદાર એક્સચેન્જ ઓફર, જુઓ કયા ફોન પર કેટલી મળશે છૂટ

આ વખતે iPhone 12 પર 63 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જુના આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર કંપની આ ઓફર આપી રહી છે

નવી દિલ્હીઃ અમેરિક ટેક દિગ્ગજ એપલે પોતાના આઇફોન ભારે ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ એપલે આઇફોન 12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. કંપની iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Maxની પ્રી બુકિંગ ભારતમાં શરૂ કરી દીધુ છે. આ વખતે iPhone 12 પર 63 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જુના આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર કંપની આ ઓફર આપી રહી છે. એપલ તરફથી એક લિસ્ટ શેર કરવામાં આવ્યુ છે, જેમાં જાણકારી આપવામાં આવી છે કે જુના iPhones અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનના બદલે નવા ફોન પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ટ્રેડ-ઇન ઓફરનો ફાયદો સિલેક્ટેડ ઓફિશલ એપલ સ્ટૉર પરથી મળશે. ખાસ વાત છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સના બદલામાં પણ યૂઝર્સને ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. સેમસંગ અને વનપ્લસના સ્માર્ટફોન્સ એક્સચેન્જ કરવા પર 11,000 થી લઇને 36,000 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ મળી શકે છે. અહીં જુઓ ટ્રેડ-ઇન ઓફર લિસ્ટ..... જુનો ફોન આપીને નવો iPhone લઇ જાઓ, Appleએ શરૂ કરી જોરદાર એક્સચેન્જ ઓફર, જુઓ કયા ફોન પર કેટલી મળશે છૂટ

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Embed widget