શોધખોળ કરો

વૉટ્સએપની નવી પૉલીસીથી આ બે એપ્સને થઇ ગયો મોટો ફાયદો, રાતોરાત વધ્યા આટલા બધા યૂઝર્સ, જાણો વિગતે

વૉટ્સએપની પ્રતિદ્વંદ્વી ગણાતી એપ્સને યૂઝર બેઝ રાતોરાત વધી રહ્યો છે. આ લિસ્ટમાં સિગ્નલ અને ટેલિગ્રામ મોખરે છે, આ બન્ને એપ્સના યૂઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. જાણો કેટલા વધ્યા યૂઝર્સ......

નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીની જાહેરાત બાદથી આના વિવાદ વધી ગયો છે. જોકે કંપની તરફથી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે આમ છતાં યૂઝર્સ કદાચ આ એપ પર વિશ્વાસ નથી કરી રહ્યાં. આ જ કારણે વૉટ્સએપની પ્રતિદ્વંદ્વી ગણાતી એપ્સને યૂઝર બેઝ રાતોરાત વધી રહ્યો છે. આ લિસ્ટમાં સિગ્નલ અને ટેલિગ્રામ મોખરે છે, આ બન્ને એપ્સના યૂઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. જાણો કેટલા વધ્યા યૂઝર્સ...... આટલા વધ્યા સિગ્નલ એપના યૂઝર્સ..... આંકડા પ્રમાણે વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલીસી બાદ દુનિયાભરમાં 246,000 યૂઝર્સે સિગ્નલ એપ ડાઉનલૉડ કરી છે. અત્યાર સુધી 8.8 મિલિયન લોકોએ આને ડાઉનલૉડ કરી છે. ડાઉનલૉડ કરનારા મોટાભાગના યૂઝર્સ ભારતના છે, જ્યાં 12 હજારથી 27 લાખ વાર આ એપ ડાઉનલૉડ કરવામાં આવી છે. વળી યૂકેમાં 7400 થી 191000 ડાઉનલૉડ અને યુએસમાં 63 હજારથી 11 લાખ લોકો આને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સિગ્નલ એપને ડાઉનલૉડ કરવાની સલાહ ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ આપી હતી, આ પછી આના યૂઝર્સ ઝડપથી વધી ગયા હતા. Telegram યૂઝર્સની સંખ્યામાં થયો વધારો... વળી, દુનિયાભરમાં 25 થી 30 મિલિયનથી વધુ લોકો ટેલિગ્રામ ડાઉનલૉડ કરી ચૂક્યા છે. સિગ્નલ એપની સરખામણીમાં ટેલિગ્રામને વધુ પૉપ્યૂલારિટી મળી છે. એકલા બ્રિટનમાં માત્ર બે અઠવાડિયામાં ડાઉનલૉડની સંખ્યા 47,000થી વધીને 110,000 થઇ ગઇ છે. છેલ્લા 72 કલાકમાં 25 મિલીયનથી વધુ લોકોએ ટેલિગ્રામ ડાઉનલૉડ કરવામાં આવી છે. આના મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 500 મિલીયનના પાર થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે વૉટ્સએપનો ગ્લૉબલ ડાઉનલૉડ 11.3 મિલિયનથી ઘટીને 92 મિલિયન રહી ગયો છે. વૉટ્સએપની નવી પૉલીસીથી આ બે એપ્સને થઇ ગયો મોટો ફાયદો, રાતોરાત વધ્યા આટલા બધા યૂઝર્સ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget