શોધખોળ કરો

સ્પ્લિટ સ્ક્રીનથી એકસાથે કરો બે એપનો ઉપયોગ, જાણો અહીં આસાની રીત

એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન ફિચર્સથી કોઇપણ યૂઝર્સ સ્માર્ટફોનમાં એકસાથે બે એપનો ઉપયોગ કરી શકે છે. આ ફિચરની મદદથી ફોનની સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ જાય છે. જો તમે એકસાથે બેથી વધારે એપ યૂઝ કરતા હોય તો આ ફિચર ખુબ કામનુ છે

નવી દિલ્હીઃ ભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કેટલાક ફિચર્સ એવા છે જેને તમે સારી રીતે યૂઝ કરતા હશો, જેવા કે રિંગટૉન, સ્ક્રીન, વૉલપેપર, હૉમ પેજ વગેરે. પરંતુ તમને ખબર છે કેટલાક ફિચર્સ એવા પણ છે જેના વિશે એન્ડ્રોઇડના મોટા ભાગના યૂઝર્સને તેના યૂઝ વિશે ખબર નથી હોતી. આવી જ એક ફિચર્સ છે સ્પ્લિટ સ્ક્રીન. એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન ફિચર્સથી કોઇપણ યૂઝર્સ સ્માર્ટફોનમાં એકસાથે બે એપનો ઉપયોગ કરી શકે છે. આ ફિચરની મદદથી ફોનની સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ જાય છે. જો તમે એકસાથે બેથી વધારે એપ યૂઝ કરતા હોય તો આ ફિચર ખુબ કામનુ છે. અહીં અમને તમને આ સ્પ્લિટ સ્ક્રીનના ઉપયોગ વિશે સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યાં છીએ. સ્પ્લિટ સ્ક્રીનથી એકસાથે કરો બે એપનો ઉપયોગ, જાણો અહીં આસાની રીત ફોનમાં સ્પ્લિટ સ્ક્રીનનો આવી રીતે કરો ઉપયોગ... 1 સ્પ્લિટ સ્ક્રીન માટે તમારે સૌથી પહેલા ફોનની સ્ક્રીન પર જવુ પડશે. અહીં તમને રિસેન્ટ એપ્સના બટન દેખાશે જેના પર ક્લિક કરો, હવે અહીં તમને રિસેન્ટ એપ્સ દેખાશે. 2 હવે તમે જે એપ્સને સ્પ્લિટ સ્ક્રીન તરીકે ઉપયોગ કરવા માંગો છો, તેને તમારે હૉલ્ડ કરીને રાખવી પડશે. 3 હવે તમારી સામે મેન્યૂ બૉક્સ ઓપન થશે, જેમાં Use in Split Screen Viewનો ઓપ્શન દેખાશે. તમારે આના પર ક્લિક કરવાનુ છે. 4 હવે તમે જેને અડધી સ્ક્રીન તરીકે યૂઝ કરવા ઇચ્છો છો, તેને બીજી સ્ક્રીન પર ક્લિક કરો. 5 અહીં તમે તમારા પ્રમાણે વિન્ડોની સાઇઝને એડજસ્ટ કરી શકો છો, અહીં તમને એક બ્લેક લાઇન દેખાશે, જેને તમને ઓછી કે વધારે કરી શકો છો. તમે તમારા સ્માર્ટફોનમાં એકસાથે બે સ્ક્રીન યૂઝ કરી શકો છો, આનાથી તમને વધુ યૂઝ કરનારી એપ્સને સર્ચ કરવામાં આસાની રહેશે. ધ્યાન રહે આ સ્પ્લિટ સ્ક્રીન ફિચરને તમે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ વર્ઝન 9.0 પાઇ અને એન્ડ્રોઇડ 10 પર જ ઉપયોગ કરી શકો છો.

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફાયદાનું બજાર
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પાર્ટનરનું 'ડાર્ક સિક્રેટ'
Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જામશે મહામુકાબલો? જાણો તારીખ અને સંપૂર્ણ વિગત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જામશે મહામુકાબલો? જાણો તારીખ અને સંપૂર્ણ વિગત
‘હું આખા દેશને બરબાદ....’, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકીથી વિશ્વમાં ખળભળાટ
‘હું આખા દેશને બરબાદ....’, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકીથી વિશ્વમાં ખળભળાટ
‘ચહેરો ઢાંક્યા વિના સ્કૂલે જવું પડશે’: ઇટાલીમાં બુરખો અને નકાબ બેન કરવા મોટો પ્રસ્તાવ
‘ચહેરો ઢાંક્યા વિના સ્કૂલે જવું પડશે’: ઇટાલીમાં બુરખો અને નકાબ બેન કરવા મોટો પ્રસ્તાવ
Rajkot Rain: રાજકોટમાં 10 મિનિટમાં જળબંબાકાર, 3 દિવસ બાદ ધોધમાર વરસાદથી શહેરના તમામ માર્ગો પાણી-પાણી
Rajkot Rain: રાજકોટમાં 10 મિનિટમાં જળબંબાકાર, 3 દિવસ બાદ ધોધમાર વરસાદથી શહેરના તમામ માર્ગો પાણી-પાણી
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે સિરીઝ: આ 4 ખેલાડીઓએ બેન્ચ પર જ બેસવું પડશે, નહીં મળે પ્લેઈંગ 11માં તક
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે સિરીઝ: આ 4 ખેલાડીઓએ બેન્ચ પર જ બેસવું પડશે, નહીં મળે પ્લેઈંગ 11માં તક
કમાણીની મોટી તક: આવતા અઠવાડિયે આવી રહ્યા છે 6 નવા IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખો
કમાણીની મોટી તક: આવતા અઠવાડિયે આવી રહ્યા છે 6 નવા IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખો
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Embed widget