શોધખોળ કરો

Huawei Nova 5i Pro પંચહોલ ડિસ્પ્લે અને ચાર કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

કેમેરાની વાત કરીએ તો બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઇમરી રિયર કેમેરા 48 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો પંચહોલ સેલ્ફી કેમેરા છે.

નવી દિલ્હી: Huaweiએ ચાર કેમેરા સાથે Huawei Nova 5i Pro લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કિરીન 810 ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જે આ સ્માર્ટફોનની યૂએસપી છે. આ સ્માર્ટફોન હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Huawei Nova 5i Proની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે પંચ હોલ ડિઝાઈન સાથે આપવામાં આવી છે. જેનો આસપેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનમાં એન્ડ્રોઈડ 9.0 Pie આપવામાં આવ્યું છે. અને બેટરી 4,000mAh છે. Huawei Nova 5i Pro પંચહોલ ડિસ્પ્લે અને ચાર કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત ફોન બે રેમ ઓપ્શનમાં છે. 6GB/128GB અને 256GBની ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. તેની મેમોરી હાઈબ્રિડ સિમ કાર્ડ સ્લોટ દ્વારા વધારી શકાય છે.Huawei Nova 5i Pro પંચહોલ ડિસ્પ્લે અને ચાર કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત કેમેરાની વાત કરીએ તો બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઇમરી રિયર કેમેરા 48 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. તે સિવાય 8 MP ડેપ્થ સેન્સર કેમેરા અને એક ડેડિકેટેડ સેન્સર અને એક ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યું છે. Huawei Nova 5i Proના 6GB/128GB વેરિએન્ટની કિંમત 22,000 રૂપિયાની આસપાસ છે. જ્યારે 8GB/128GB વેરિએન્ટની કિંમત લગભગ 25,000 રૂપિયાની છે. તે સિવાય 8GB/256GB વેરિએન્ટનની કિંમત 28,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget