શોધખોળ કરો
Instagramમે પોતાના આ ફિચરમાં કર્યો મોટો ફેરફાર, હવે કોઇપણ આ કામ નહીં કરી શકે, જાણો વિગતે
Instagramએ પોતાના એક્સપ્લૉર ટેબને બહુ પહેલા 2011માં એક શરૂઆતી ફિચરના રૂપમાં પોતાની 'ફોલૉ' ટેબને લૉન્ચ કરી હતી
![Instagramમે પોતાના આ ફિચરમાં કર્યો મોટો ફેરફાર, હવે કોઇપણ આ કામ નહીં કરી શકે, જાણો વિગતે instagram removed following tab feature from app Instagramમે પોતાના આ ફિચરમાં કર્યો મોટો ફેરફાર, હવે કોઇપણ આ કામ નહીં કરી શકે, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/09101339/Instagram-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ફેસબુકના અધિપત્યવાળી Instagramએ પોતાના એક્ટિવિટી ફીડમાંથી ફોલૉઇંગ ટેબ હટાવી દીધુ છે. ફોટો અને વીડિયો શેર કરવાના પૉપ્યુલર માધ્યમ Instagramની એક્ટિવિટી મૉડથી એ જાણી શકાતુ હતુ કે મિત્રોને કઇ પૉસ્ટ પસંદ આવતી હતી, કઇ પૉસ્ટ પર તેઓ કૉમેન્ટ કરતાં હતા, અને કઇ રીતે ફૉલો કરી રહ્યાં છે. Instagramના પ્રમુખ એડમ મોસેરીએ એક ટ્વીટ દ્વારા આના વિશે માહિતી આપી છે.
બઝફીડ ન્યૂઝ દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી કે આ વીકના અંતમાં એક અપડેટની સાથે આ ટેબ એપમાંથી હટાવી લેવામાં આવશે. ઇન્સ્ટાગ્રામના હેડ ઓફ પ્રૉડક્ટ વિશાલ શાહ અનુસાર સાદગી માટે ટેબને હટાવી લેવામાં આવી છે.
તાજેતરમાં જ Instagramએ વિશ્વસ્તર પર રિસ્ટ્રિક્ટ નામનું એક નવુ મૉડ શરૂ કર્યુ છે, આ યૂઝર્સને આક્રમક પૉસ્ટ કે અપમાનજનક કૉમેન્ટના માધ્યમથી ધમકાવવા વાળા લોકોને રોકવામાં મદદરૂપ થશે.
Instagramએ પોતાના એક્સપ્લૉર ટેબને બહુ પહેલા 2011માં એક શરૂઆતી ફિચરના રૂપમાં પોતાની 'ફોલૉ' ટેબને લૉન્ચ કરી હતી.Today we're removing the 'Following' tab on Instagram, which was created to help people discover new posts and accounts their friends engage with. We're always trying to stay focused and keep Instagram simple, and so we celebrate launches and 'unshipping.' https://t.co/3kqD2xqV7J
— Adam Mosseri (@mosseri) October 7, 2019
![Instagramમે પોતાના આ ફિચરમાં કર્યો મોટો ફેરફાર, હવે કોઇપણ આ કામ નહીં કરી શકે, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/09101333/Instagram-01-300x195.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)