ધમાકેદાર ઓફર, આ iPhone 12 પર મળી રહ્યું છે 24 હજારનુ ડિસ્કાઉન્ટ
આઇફોન ખરીદવા માટે બેસ્ટ ડીલ ચાલી રહી છે. જેમાં iPhone 12 પર અત્યારે સૌથી મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
iPhone 12 on Amazon: આઇફોન ખરીદવા માટે બેસ્ટ ડીલ ચાલી રહી છે. જેમાં iPhone 12 પર અત્યારે સૌથી મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iPhone 12 64GB ગ્રીન કલરના મૉડલ પર 23 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે. હજાર રૂપિયાનુ કેશબેક છે અને 10 હજાર રૂપિય સુધીનુ એક્સચેન્જ બૉનસ છે.
1-Apple iPhone 12 (64GB) - Green -
આ ફોનની કિંમત છે 79,900 રૂપિયા, પરંતુ ઓફરમાં 29% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 56,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને SBI કાર્ડથી ખરીદવા પર અલગથી હજાર રૂપિયાનુ કેશબેક છે. ફોન પર 9,200 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
2-Apple iPhone 12 (64GB) - Blue -
આ આઇફોનની કિંમત છે 65,900 રૂપિયા પરંતુ, ડીલમાં 17% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 54,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર પણ SBI કાર્ડથી ખરીદવા પર અલગથી હજાર રૂપિયાનુ કેશબેક છે. ફોન પર 9,200 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
3-Apple iPhone 12 (128GB) - Black -
આઇફોન 12 માં 128GB ના વેરિએન્ટ પર 16% નુ ડિસ્કાઉન્ટ છે. આ ફોનની કિંમત છે 70,900 રૂપિયા પરંતુ ડીલમાં ખરીદી શકો છો 59,900 રૂપિયા. ફોન પર SBI કાર્ડથી ખરીદવા પર અલગથી હજાર રૂપિયાનુ કેશબેક છે. ફોન પર 9,200 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
4-Apple iPhone XR (128GB) - (Product) RED -
આ આઇફોનની કિંમત છે 52,900 રૂપિયા, પરંતુ ડીલમાં 19% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 42,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર SBI કાર્ડથી ખરીદવા પર અલગથી હજાર રૂપિયાનુ કેશબેક છે. ફોન પર 9,200 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.....
India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ
Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ
Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી
વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....
PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે