શોધખોળ કરો

iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા

iPhone 16 Price Cut: એપલના ધાંસુ મોડેલ iPhone 16 ને સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. ક્રોમા (Croma) પર ચાલી રહેલી ડિસ્કાઉન્ટ ઓફરમાં આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • iPhone 16 ક્રોમા પર ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં ઉપલબ્ધ છે.
  • તે 6.1 ઇંચ OLED ડિસ્પ્લે, A18 પ્રોસેસર ધરાવે છે.
  • આ ફોન 79,900 થી 66,490 રૂપિયામાં મળી રહ્યો છે.
  • વધુમાં, 13,000 થી વધુ ડિસ્કાઉન્ટ સાથે EMI વિકલ્પ.

iPhone 16 Price Cut: 2025 માં સૌથી વધુ વેચાયેલા iPhone 16 ના લોન્ચિંગને ભલે બે વર્ષ થવા આવ્યા હોય, પરંતુ આ ફોન જૂનો થયો નથી. પોતાના ધાંસુ ફીચર્સના દમ પર તે આજે પણ કેટલીય બાબતોમાં ફ્લેગશિપ ફોન્સને ટક્કર આપી શકે છે. જો તમે આ આઇફોન ખરીદવા માંગો છો તો આ સમયે શાનદાર ડીલ મળી રહી છે. ક્રોમાની આ ડીલનો ફાયદો ઉઠાવીને તમે હજારો રૂપિયા બચાવી શકો છે. ડિસ્કાઉન્ટ પછીની કિંમત પર આઇફોન 16 ખરીદવો વધુ ફાયદાકારક સોદો સાબિત થશે. ચાલો જાણીએ કે તમને આઇફોન 16 માં શું-શું ફીચર્સ મળશે અને ક્રોમા પર શું ડીલ ચાલી રહી છે.

iPhone 16 ને કેમ પસંદ કરી રહ્યા છે લોકો?

એપલે 2024 માં આઇફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ iPhone 16 માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે મળે છે, જે 60Hz રિફ્રેશ રેટ, HDR કન્ટેન્ટ સપોર્ટ અને 2,000 નિટ્સની પીક બ્રાઇટનેસ સપોર્ટ સાથે આવે છે. A18 પ્રોસેસરવાળો આ આઇફોન મલ્ટીટાસ્કિંગ અને એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને સરળતાથી હેન્ડલ કરી લે છે. હાઇ પરફોર્મન્સની સાથે આ પ્રોસેસર એફિશિયન્ટ અને અપકમિંગ સોફ્ટવેર અપડેટ માટે કમ્પેટેબલ પણ છે. તેના રિયરમાં 48MP+12MP નો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે તેના ફ્રન્ટમાં 12MP નો કેમેરા છે. બેટરીની વાત કરીએ તો ફૂલ ચાર્જિંગ પર આ આઇફોન 22 કલાકનો વીડિયો પ્લેબેક સપોર્ટ આપે છે. આ આઇફોન પોતાની ઓછી કિંમત, શાનદાર ફીચર્સ અને લાંબા સોફ્ટવેર સપોર્ટના કારણે લોકોની પસંદ બનેલો છે.

આ પણ વાંચો...How to Detect Wi-Fi Hack: તમારુ Wi-Fi હેક તો નથી થઈ ગયું ને? ઘરે બેઠા આ રીતે જાણો

ક્રોમા પર કેટલો સસ્તો મળી રહ્યો છે iPhone 16?

iPhone 16 ને ભારતમાં 79,900 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તે ઘણો સસ્તો મળી રહ્યો છે. ક્રોમા પર આ આઇફોનને 66,490 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. 13,000 રૂપિયાથી વધુના ડિસ્કાઉન્ટની સાથે તમને આના પર EMI નો ઓપ્શન પણ મળી રહ્યો છે. આ રીતે તમે તમારા ગજવા પર એકસાથે બોજ નાખ્યા વગર પણ આ આઇફોનને પોતાનો બનાવી શકો છો.

Google Pixel 10 પર પણ ડિસ્કાઉન્ટ

જો તમે આઇફોનની જગ્યાએ એન્ડ્રોઇડ ફોન લેવા માંગતા હોવ તો પણ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. ગયા વર્ષે લોન્ચ થયેલો ગૂગલ પિક્સલ 10 (Google Pixel 10) આ સમયે એમેઝોન પર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. ભારતમાં આ ફોન 79,999 રૂપિયામાં લોન્ચ થયો હતો, પરંતુ અત્યારે એમેઝોન પર તે 66,900 રૂપિયામાં લિસ્ટેડ છે. આના પર 2,000 રૂપિયાનું કેશબેક પણ છે, જેના પછી તેની કિંમત 65,000 રૂપિયાથી પણ ઓછી થઈ જશે.

Frequently Asked Questions

આઇફોન 16 ના મુખ્ય ફીચર્સ શું છે?

આઇફોન 16 માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે, A18 પ્રોસેસર, અને 48MP+12MP ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. તે 22 કલાકનો વીડિયો પ્લેબેક સપોર્ટ આપે છે.

આઇફોન 16 ની લોન્ચ કિંમત શું હતી અને હાલમાં ક્રોમા પર તેની કિંમત કેટલી છે?

આઇફોન 16 ભારતમાં 79,900 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ થયો હતો. ક્રોમા પર તેની વર્તમાન કિંમત 66,490 રૂપિયા છે, જે 13,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ દર્શાવે છે.

આઇફોન 16 હજુ પણ શા માટે લોકોની પસંદ છે?

તે પોતાની ઓછી કિંમત, શાનદાર ફીચર્સ અને લાંબા સોફ્ટવેર સપોર્ટના કારણે લોકપ્રિય છે. તેનું A18 પ્રોસેસર મલ્ટીટાસ્કિંગ અને AI ફીચર્સ સરળતાથી હેન્ડલ કરે છે.

શું આઇફોન 16 પર કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે?

હા, ક્રોમા પર આઇફોન 16 પર 13,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે હાલમાં 66,490 રૂપિયામાં લિસ્ટેડ છે, અને EMI નો વિકલ્પ પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget