Best iPhone Deal: અમેઝૉન પર પહેલીવાર સેલમાં આટલી ઓછી કિંમત પર મળશે iPhone 12!
64GB વાળા આ iPhone 12ની કિંમત 65,900 અને હાલમાં ડીલમાં મળી રહ્યો છે 52,900 રૂપિયાનો. આ ફોન પર 20% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
![Best iPhone Deal: અમેઝૉન પર પહેલીવાર સેલમાં આટલી ઓછી કિંમત પર મળશે iPhone 12! iPhone Offer: iphone 12 lowest price with heavy discount in amazon sale Best iPhone Deal: અમેઝૉન પર પહેલીવાર સેલમાં આટલી ઓછી કિંમત પર મળશે iPhone 12!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/093ed89f1a6ea06a0273554f15af4267166365814506977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amazon Sale On iPhone 12: આઇફોન માટે સેલનો ઇન્તજાર કરનારાઓ માટે આવી ગઇ છે અમેઝૉનની સૌથી મોટી સેલ. 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન સેલમાં iPhone 12 પર સૌથી સસ્તી ઓફર મળવાની છે. પહેલીવાર આ ફોન પર સીધુ 30 હજારનુ ડિસ્કાઉન્ટ મળવાનુ છે. જાણો આ ડીલની પુરેપુરી ડિટેલ અને શું કહે છે બેસ્ટ મોબાઇલ ઓફર..........
1-Apple iPhone 12 (64GB) – Purple
64GB વાળા આ iPhone 12ની કિંમત 65,900 અને હાલમાં ડીલમાં મળી રહ્યો છે 52,900 રૂપિયાનો. આ ફોન પર 20% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોન પર 14,850 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે, પરંતુ અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન સેલમાં આ ફોનની કિંમત 30 હજારની રેન્જમાં રહેવાનો છે. ફોનની Exact શું હશે આનો ખુલાસો નથી થયો, પરંતુ આ ફોન પહેલીવાર 30 થી 40 હજાર રૂપિયાની રેન્જમાં મળશે. આ ઉપરાંત ફોન પર એક્સચેન્જ બૉનસ અને કેશબેક અલગથી મળશે. આઇફોન 12 ની આ ડીલ જલ્દી અમેઝૉન પર આવવાની છે.
આઇફોન ઉપરાંત સેલમાં કેટલાક મોબાઇલ સેલ ફ્રી હેડફોનની ડીલ મળશે. હેડફોનની કિંમત 1,290 રૂપિયા છે. આ ઓફર લેવા માટે પહેલા ફોનને સિલેક્ટ કરો, આ પછી પેમેન્ટ કરો અને એડ્રેસ નાંખો અને ચેકઆઉટ કરતી વખતે Find Free Earphone પર ક્લિક કરો અને તેને કાર્ટમાં એડ કરો.
Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં OnePlus, Oppo, Xiaomi Tecno ના કયા ફોન પર શું ડીલ મળવાની છે, તેનો ખુલાસો પણ થઇ ગયો છે.
સેલમાં મોબાઇલ એક્સેસરીઝ પર પણ સીધુ 40% સુધીનુ ડિસ્કાઉન્ટ મળવાનુ છે. જેમાં હેડફોન, ફોન કવર, સ્ક્રીન ગાર્ડ સૌથી ઓછી કિંમતમાં મળશે.
પ્રાઇમ મેમ્બર્સ માટે વધુ ઓફર, વધુ ડિસ્કાઉન્ટ હશે અને તે ડીલમાં 22 સપ્ટેમ્બરથી જ એક્સેસ કરી શકશો.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)