શોધખોળ કરો

આખું ગામ ગાંડુ કર્યું આ એપે, લોકોને વૃદ્ધ બતાવતી ફેસએપમાં પ્રાઈવેસી અંગે ઉઠ્યા સવાલ

2017માં આ એપ લોન્ચ થઈ હતી. જોકે વાયરલ થઈ રહેલ આ એપમાં પ્રાઈવેસીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નવી દિલ્હીઃ હાલમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાના બાળપણને અથવા વૃદ્ધાવસ્થાની બનાવેલી તસવીર શેર કરી રહ્યા છે. તેને બનાવવા માટે લોકો ફેસએપનો ઉપયોગ કરી રહ્યા છે, જે ફરી એક વખત વાયરલ થઈ રહી છે. આ એપ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે. ફેસએપ એડવાન્સ સોફ્ટવેર એગ્લોરિધમનો ઉપયોગ કરીને યૂઝર્સની સેલ્ફીને ટ્રાન્સફોર્મ કરે છે, જેને તે પહેલાથી ઓછી ઉંમર કે વધારે ઉંમરની જોવા મળે છે. 2017માં આ એપ લોન્ચ થઈ હતી. જોકે વાયરલ થઈ રહેલ આ એપમાં પ્રાઈવેસીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ એપ લોકોને વૃદ્ધ બતાવવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. જે એક આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (AI) છે. આખું ગામ ગાંડુ કર્યું આ એપે, લોકોને વૃદ્ધ બતાવતી ફેસએપમાં પ્રાઈવેસી અંગે ઉઠ્યા સવાલ ટ્વિટર પર Elizabeth Potts Weinstein નામની મહિલાએ એક પોસ્ટમાં લખ્યું છે કે જો આપ #FaceAppનો ઉપયોગ કરો છો તો આપ આ એપને પોતાની તસવીરો, પોતાનું નામ, યૂઝરનેમ અને તમને પસંદગીઓનું લાઇસન્સ આપી દો છો. આ મહિલાએ ફેસએપનું પોલીસી પેજ પણ શેર કર્યું છે. આ પોસ્ટને રીટ્વિટ કરીને પોતાની પ્રાઇવસી પર સવાલો કર્યા છે. iOS યૂઝર્સ પણ પ્રાઇવસી અંગે પોતાની મુશ્કેલીઓ જણાવી રહ્યાં છે. એક યૂઝરે ટ્વિટ કરીને લખ્યું કે તેણે પોતાની સેટિંગ્સમાં ‘Allow FaceApp to Access’માં Photos સેક્શનને ‘Never’ સેટ કરેલું છે. તે છતાંપણ આ એપ મારી ફોટો ગેલેરી દેખાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget