શોધખોળ કરો

New Year પહેલા Jio નો ધમાકો! એક રિચાર્જમાં મેળવો 389 દિવસ સુધી  5G ઈન્ટરનેટ ડેટા  

Happy New Year 2024 પ્રીપેડ પ્લાન હેઠળ, Jio યૂઝર્સને 24 દિવસની વધારાની માન્યતા મળી રહી છે. તમે Jioનો આ પ્લાન 365 +24 દિવસ માટે વાપરી શકો છો.

Reliance jio Recharge plan:  Happy New Year 2024 પ્રીપેડ પ્લાન હેઠળ, Jio યૂઝર્સને 24 દિવસની વધારાની માન્યતા મળી રહી છે. તમે Jioનો આ પ્લાન 365 +24 દિવસ માટે વાપરી શકો છો. Jioના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS સાથે હાઇ સ્પીડ ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે. Jioના આ પ્લાનમાં અનલિમિટેડ 5G ઇન્ટરનેટ મળશે. તહેવારોના સમય દરમિયાન રિલાયન્સ જિયો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ખૂબ જ શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવે છે. જેમાં ગ્રાહકોને ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે.  તો ચાલો જાણીએ Jio ના આ પ્લાનની કિંમત શું છે અને શું ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે.

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને તમામ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે કલાકો સુધી વાત કરી શકો છો. આમાં તમને દરરોજ 2.5GB ડેટા મળે છે, આ રીતે તમે અંદાજે 973.5GB ડેટા મેળવી શકો છો.

જો કે Jioનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ નવા વર્ષ હેઠળ ગ્રાહકોને ખુશ કરવા માટે તે હાલમાં 24 દિવસની વધારાની વેલિડિટી ઓફર કરી રહ્યું છે. આ રીતે તમે Jioના આ પ્લાનનો કુલ 389 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.

અન્ય ફાયદાઓની વાત કરીએ તો, આ પ્લાનમાં તમને યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. એટલું જ નહીં પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. તમે આ પ્લાનને Jioની વેબસાઈટ અથવા એપ દ્વારા ઓનલાઈન રિચાર્જ કરી શકો છો. વધારાની માન્યતાનો લાભ ક્યારે મળી શકે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે Jio કંપનીના પ્લાન માત્ર સસ્તા જ નથી પણ ઘણા પાવરફુલ પણ છે. તમને Jioની વેબસાઇટ પર દરેક બજેટ માટેના પ્લાન જોવા મળશે. જિયોનું નેટવર્ક દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, તેથી રિલાયન્સ જિયોના પ્લાન મોટાભાગના લોકોને પસંદ આવે છે. રિલાયન્સ જિયો અને એરટેલના પ્લાન વચ્ચે હમેશા સ્પર્ધા રહે છે.       

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget