શોધખોળ કરો

આ રિચાર્જ પ્લાનમાં મળે છે ડબલ ડેટા ઓફર, વર્ક ફ્રોમ હોમમાં થશે ફાયદાકારક

Vodafoneના 299 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ડબલ ડેટા મળે છે, એટલે કે રોજ 2GB+2GB ડેટા તમને મળશે.

નવી દિલ્હીઃ કોરાના કાળમાં આજકલ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરવામાં લાગ્યા છે, આખી ઓફિસ જ ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. એવામાં ઇન્ટરનેટ ડેટાની જરૂરત ઘણી વધી ગઈ છે. ટેલિકોમ કંપનીઓ પણ યૂઝર્સની જરૂરતને ધ્યાનમાં વધારે મોબાઈલ ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ લઈને આવી છે. આ રિપોર્ટમાં હવે તમને કેટલાક એવા રિચાર્જ પ્લાન્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ જે આ કોરોના કાળમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે. Vodafone નો ડબલ ડેટા પ્લાન Vodafoneના 299 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ડબલ ડેટા મળે છે, એટલે કે રોજ 2GB+2GB ડેટા તમને મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 એપનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ તમામ પ્લાન્સ ડેટા પ્રમાણે ખૂબ જ સારા છે. જો તમે રોજ વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોનના આ પ્લાન્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. Jioનો ખાસ ડેટા પ્લાન Jioના આ પ્લાનમાં રોજ 3જીબી  ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોલિંગ માટે 1000 એફયૂપી મિનિટ મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે જિઓની પ્રીમિયમ એપ્સનો ઉપયોગ ફ્રીમાં કરી શકાશે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. જિઓના આ પેકની કિંમત 401 રૂપિયા છે. Aitelનો ડેટા પ્લાન Airtel આ પ્લાનમાં તને રોજ 3જીબી ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં ગ્રાહકો માટે એરટેલ એક્સટ્રીમ, ઝી5 અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.

ટોપ સ્ટોરી

ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
Embed widget