શોધખોળ કરો

199 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં દરરોજ મળે છે આટલો બધો ડેટા, જાણો શું છે પ્લાન

જિઓ, એરટેલ અને વૉડાફોન પોતાના ગ્રાહકો માટે ખાસ પ્લાન લૉન્ચ કરી રહ્યાં છે, આમાં 199 રૂપિયાનો પ્લાન ખુબ ફાયદાકારક છે

નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં દરેક બજેટના રિચાર્જ પ્લાન આવી ગયા છે. આવામાં જો તમે એક સારો અને ફાયદાકારક પ્લાન શોધી રહ્યો છો તો અમે અહીં તમને તે બતાવીશું. અમે અહીં તમને જિઓ, એરટેલ, વૉડાફોનના ખાસ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. Jioનો 199 રૂપિયા વાળો પ્લાન જિઓનો 199 રૂપિયા વાળા પ્લાનમાં યૂજર્સને દરરોજ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફ્રી કૉલિંગની સુવિધા છે અને સાથે 100 એસએમએસ પણ છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કંપની જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 199 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં દરરોજ મળે છે આટલો બધો ડેટા, જાણો શું છે પ્લાન Airtelનો 199 રૂપિયા વાળો પ્લાન એરટેલના 199 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ અનલિમીટેડ છે.આમાં કોઇપણ રીતની કોઇ FUP લિમીટ નથી. સાથે યૂઝર્સને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે, આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રાખવામાં આવી છે. Vodafoneનો 199 રૂપિયા વાળો પ્લાન વૉડાફોનના 199 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે, આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર કૉલિંગ અનલિમીટેડ છે. વળી લૉકલ,, એસટીડી અને રૉમિંગ કૉલ્સ પણ એકદમ ફ્રી છે. સાથે કંપની વૉડાફોન પ્લે અને ZEE5નુ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે. 199 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં દરરોજ મળે છે આટલો બધો ડેટા, જાણો શું છે પ્લાન

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget