શોધખોળ કરો

jio plan:  લાંબી વેલિડિટીના શાનદાર પ્લાન, કોલિંગ સાથે જાણો બીજા શું થશે ફાયદા

Reliance Jio  લાંબી વેલિડિટીના પ્લાન   ઓફર કરે છે. જે યુઝર્સ 6 મહિના કે એક વર્ષની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન ઈચ્છે છે તેમના માટે કંપની ખાસ પ્રીપેડ પ્લાન લાવે છે.

Reliance Jio યૂઝર્સ માટે ખૂબ જ શાનદાર પ્લાન લઈને આવ્યું છે. Reliance Jio  લાંબી વેલિડિટીના પ્લાન   ઓફર કરે છે. જે યુઝર્સ 6 મહિના કે એક વર્ષની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન ઈચ્છે છે તેમના માટે કંપની ખાસ પ્રીપેડ પ્લાન લાવે છે. આ પ્લાન્સમાં વેલિડિટી લાંબી છે.  તેની સાથે ડેટા પણ વધારે ઉપલબ્ધ છે.   તેઓ તેમની સાથે કેટલાક વધારાના લાભો પણ મેળવી શકે છે. આજે અમે તમને Jioના 365 દિવસની વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને એક વર્ષ કરતાં વધુ રિચાર્જ મળે છે ! તમે કહેશો કે 365 દિવસમાં 1 વર્ષ કરતાં વધુ કેટલું ? આવો જાણીએ વઘુ વિગતો.

388 દિવસની વેલિડિટી

Jioના કેટલાક પ્લાન વાર્ષિક પ્લાન તરીકે જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 1 વર્ષની વેલિડિટીવાળા Jio પ્લાનમાં 365 દિવસથી વધુની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પણ આ પ્લાનની ખાસિયત છે. તમે આ પ્લાનને Jio ઑફિશિયલ વેબસાઇટ અથવા MyJio એપ દ્વારા એક્ટિવેટ કરાવી શકો છો.  જેની કિંમત 2999 રૂપિયા છે. આ પ્લાન 365 દિવસની જગ્યાએ 388 દિવસની વેલિડિટી આપે છે. એટલે કે 23 દિવસની વધારે વેલિડિટી મળે છે. 

દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા

Jio ના વાર્ષિક પ્લાનમાં વધુ ઇન્ટરનેટ ડેટા સાથે આવે છે. તે દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે. એટલે કે તમને આખા વર્ષ દરમિયાન 912.5GB ડેટા મળે છે. આ સિવાય જો તમે એસએમએસનો વધુ ઉપયોગ કરો છો તો આ Jio પ્લાન તમને દરરોજ 100 ફ્રી SMS આપે છે. હા, પરંતુ દૈનિક ડેટાની મર્યાદા પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. પરંતુ તેમ છતાં તમે ઇન્ટરનેટથી કનેક્ટ થશો. આ પ્લાનની બીજી ખાસ વાત એ છે કે યોગ્ય ગ્રાહકોને તેમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળી રહ્યો છે.

આ પ્લાન તમને કેટલાક  લાભો પણ આપે છે. આમાં JioTV, JioCinema JioSecurity, JioCloud એપ્સનું સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. JioTV દ્વારા તમે પ્લાનની માન્યતા સુધી એપ પર વિવિધ પ્રકારના ટીવી શોનો આનંદ માણી શકો છો. આ સિવાય જો તમે મૂવી જોવાના શોખીન છો, તો JioCinemaનું સબસ્ક્રિપ્શન પણ આ પેક સાથે છે.  જે પ્લાનની વેલિડિટી સુધી માન્ય રહેશે. આમાં તમને JioSecurity એપનું સબ્સ્ક્રિપ્શન મળે છે.  જે તમારા ડેટા જેવા કે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, બેંક એકાઉન્ટ નંબર, OTP વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  વધુ માહિતી માટે  તમે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget