શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થયો T-શેપમાં 90 ડિગ્રી રૉટેટ થનારો રૉટેટિંગ સ્ક્રીન વાળા આ ખાસ ફોન, જાણો કિંમત ને ફિચર્સ

સાઉથ કોરિયન કંપની એલજીએ સ્ક્રીન રૉટેટ થનારો ફોન LG Wing ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની ડ્યૂલ સ્ક્રીન ડિઝાઇન આની ખાસિયત છે

નવી દિલ્હીઃ ટેકનોલૉજીની સ્પીડ ફાસ્ટ થઇ રહી છે, આમાં નવા નવા ઇનૉવેશન્સ આવી રહ્યાં છે. સ્માર્ટફોન માર્કેટમાં ફૉલ્ડેબલ ફોન, રૉલ થનારો ફોન આવી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે સાઉથ કોરિયન કંપની એલજીએ સ્ક્રીન રૉટેટ થનારો ફોન LG Wing ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની ડ્યૂલ સ્ક્રીન ડિઝાઇન આની ખાસિયત છે. આમાંથી એક સ્ક્રીન 90 ડિગ્રી ક્લૉકવાઇઝ રૉટેટ થાય છે, જેનાથી ટી-શેપ ડિઝાઇન બનાવે છે. ખાસ વાત છે કે તમે આ બન્ને સ્ક્રીનનો યૂઝ એકસાથે કરી શકો છો. કિંમત LG Wing ફોનની ભારતમાં કિંમત કંપનીએ 69990 રૂપિયા નક્કી કરી છે, જે આના 128જીબી વેરિએન્ટની પ્રાઇસ છે. હજુ આના 256જીબી વાળા વેરિએન્ટને અહીં લૉન્ચ કરવામાં નથી આવ્યુ. આમાં તમને બે કલર ઓપ્શન મળશે. જેમાં ઓરોર ગ્રે અને ઇલ્યૂઝન સ્કાય સામેલ છે. જો તમે આને ખરીદવા ઇચ્છતા હોય તો 9 નવેમ્બરથી ખરીદી શકો છો. સ્પેશિફિકેશન્સ LG Wing એક ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 756જી પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં બે સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં પ્રાઇમરી સ્ક્રીન 6.8 ઇંચની છે, જે ફૂલએચડી+પી-ઓએલઇડી ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં 3.9 ઇંચની ફૂલએચડી+જીઓએલઇડી સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 8જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. કેમેરા જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર 13 મેગાપિક્સલના અલ્ટ્રા વાઇડ લેન્સ અને 12 મેગાપિક્સલના એક બીજો એક એલ્ટ્રા વાઇડ લેન્સની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે. આ ગિંબલ મોશન કેમેરા ફિચર વાળો છે, જે સેકન્ડરરી સ્ક્રીનમાં આવેલા વર્ચ્યૂઅલ જૉયસ્ટિક દ્વારા કેમેરા એન્ગલ કન્ટ્રૉલ કરે છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો પૉપ અપ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી ફોનને પાવર આપવા માટે 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget