શોધખોળ કરો

TikTok સહિત આ એપ્સ હતી ભારતમાં ઘણી પોપ્યુલર, હવે લાગ્યો પ્રતિબંધ, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવી દિલ્હી: ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક,  યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આવો જાણીએ પ્રતિબંધ લગાવવામાં આવેલ તમામ એપ વિશે. આ એપ્સના લાખો અથવા કરોડો યૂઝર્સ હતા. આ એપ લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર હતી. LIST OF CHINESE APPS BANNED BY GOVT 1. TikTok 2. Shareit 3. Kwai 4. UC Browser 5. Baidu map 6. Shein 7. Clash of Kings 8. DU battery saver 9. Helo 10. Likee 11. YouCam makeup 12. Mi Community 13. CM Browers 14. Virus Cleaner 15. APUS Browser 16. ROMWE 17. Club Factory 18. Newsdog 19. Beutry Plus 20. WeChat 21. UC News 22. QQ Mail 23. Weibo 24. Xender 25. QQ Music 26. QQ Newsfeed 27. Bigo Live 28. SelfieCity 29. Mail Master 30. Parallel Space 31. Mi Video Call – Xiaomi 32. WeSync 33. ES File Explorer 34. Viva Video – QU Video Inc 35. Meitu 36. Vigo Video 37. New Video Status 38. DU Recorder 39. Vault- Hide 40. Cache Cleaner DU App studio 41. DU Cleaner 42. DU Browser 43. Hago Play With New Friends 44. Cam Scanner 45. Clean Master – Cheetah Mobile 46. Wonder Camera 47. Photo Wonder 48. QQ Player 49. We Meet 50. Sweet Selfie 51. Baidu Translate 52. Vmate 53. QQ International 54. QQ Security Center 55. QQ Launcher 56. U Video 57. V fly Status Video 58. Mobile Legends 59. DU Privacy આ 10 એપ્સ ભારતમાં હતી ઘણી પોપ્યુલર TikTok, Shareit, UC Browser, DU battery saver, Helo, Likee, WeChat, UC News, BigoLive અને Vigo Video એવી 10 એપ્સ છે, જે ભારતમાં ઘણી પોપ્યુલર હતી. હવે તેના પર પ્રતિબંધ લાગ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે, તેમના યૂઝર્સનું શું થશે. શું તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જશે. આ તમામ સવાલનો જવાબ હાલમાં યૂઝર્સ શોધી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો
હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Embed widget