શોધખોળ કરો

Lithium-Metal Battery: હવે પલક ઝપકાવતા જ ચાર્જ થશે બેટરી, જાણો શું છે આ નવી ટેકનોલોજી

Lithium-Metal Battery: બેટરી ટેકનોલોજીમાં હાલમાં નોંધપાત્ર કાર્ય ચાલી રહ્યું છે, અને ટૂંક સમયમાં એક નવા પ્રકારની બેટરી બહાર આવવાની અપેક્ષા છે જે નાના ફૂટપ્રિન્ટમાં વધુ ઊર્જા સંગ્રહિત કરવામાં સક્ષમ હશે અને માત્ર થોડી મિનિટોમાં સંપૂર્ણપણે ચાર્જ થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીનના વૈજ્ઞાનિકોએ નવી સોલિડ-સ્ટેટ બેટરી વિકસાવી છે.
  • આ બેટરી બમણી એનર્જી ડેન્સિટી અને ફાસ્ટ ચાર્જિંગ આપે છે.
  • તે લિથિયમ-આયન બેટરી કરતાં વધુ સુરક્ષિત અને લાંબી ચાલે છે.
  • મેટાલિક ક્રેક (ડેન્ડ્રાઈટ) તેનું મુખ્ય ગેરલાભ બની શકે છે.

Lithium-Metal Battery: હવે ટૂંક સમયમાં એવી બેટરી આવી શકે છે, જે ઓછી જગ્યામાં વધુ એનર્જી સ્ટોર કરી શકશે અને પલક ઝપકાવતાની સાથે જ ચાર્જ પણ થઈ જશે. ખરેખર, છેલ્લા ઘણા સમયથી બેટરી ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે અને વૈજ્ઞાનિકો એવી બેટરી બનાવવામાં લાગેલા છે, જે ઝડપથી ચાર્જ થઈ શકે અને તેની એનર્જી ડેન્સિટી પણ વધુ હોય. હવે ચીનની એકેડેમી ઓફ સાયન્સના રિસર્ચર્સને આ દિશામાં સફળતા મળતી દેખાઈ રહી છે. તેમણે એક નવી સોલિડ-સ્ટેટ બેટરી બનાવી છે, જેમાં શાનદાર એનર્જી ડેન્સિટીની સાથે અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ચાલો જાણીએ કે આ બેટરી કેવી રીતે અલગ છે અને તેનાથી શું ફાયદો થશે.

એનર્જી ડેન્સિટી વધુ અને ચાર્જિંગ પણ ફાસ્ટ

પરંપરાગત બેટરીમાં લિક્વિડ અથવા જેલ પોલિમર મટીરિયલની મદદથી આયનને ઈલેક્ટ્રોડ્સ વચ્ચે મૂવ કરવામાં આવે છે, પરંતુ આ બેટરીમાં આ કામ માટે 'સોલિડ ઈલેક્ટ્રોલાઈટ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી પરફોર્મન્સ પણ બહેતર બને છે અને સુરક્ષાને લઈને ચિંતા ઓછી થઈ જાય છે. તેની એનર્જી ડેન્સિટી પરંપરાગત બેટરીની તુલનામાં બમણી છે. જો તેના બાકીના ફાયદાઓની વાત કરીએ તો, તે લાંબા સમય સુધી પોતાની પાવર કેપેસિટી જાળવી રાખે છે અને માત્ર 3 મિનિટમાં જ ચાર્જ થઈ શકે છે.

આ પણ વાંચો... મોટું એલાનઃ હવે WhatsApp અને Instagram ચલાવવાના આપવા પડશે પૈસા, આવ્યો રિચાર્જ જેવો પ્લાન

કેવી રીતે કામ કરશે આ બેટરી?

ટ્રેડિશનલ રિચાર્જેબલ બેટરીઓમાં ઇલેક્ટ્રોડ્સ વચ્ચે ઇલેક્ટ્રોન્સના ટ્રાન્સફર માટે લિક્વિડ અને જેલ ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ, સોલિડ સ્ટેટ બેટરીઓ આનાથી અલગ ટેકનિક પર કામ કરે છે, જ્યાં કમ્પોઝિટ કમ્પાઉન્ડથી બનેલા સોલિડ મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. આ બેટરીઓમાં સેરેમિક, સલ્ફાઇડ અને પોલિમર્સ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આગ લાગવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

સોલિડ-સ્ટેટ બેટરીવાળા પાવર બેંક સુરક્ષાની ચિંતા દૂર કરશે

હવે સોલિડ-સ્ટેટ બેટરીવાળા પાવર બેંક પણ માર્કેટમાં આવી ગયા છે. આમાં આગ લાગવાનું જોખમ ઓછું છે અને તે લિથિયમ આયન બેટરીની સરખામણીમાં વધુ લાંબું ચાલે છે. સેફ્ટી સિવાયના ફાયદાઓની વાત કરીએ તો, સોલિડ-સ્ટેટ બેટરી ઝડપથી ચાર્જ થાય છે અને તે નોર્મલ બેટરીની તુલનામાં વધુ પાવર હોલ્ડ કરી શકે છે. આ કારણે પાવર બેંકના સાઈઝને નાની કર્યા પછી પણ તેમાં વધુ કેપેસિટી ઓફર કરી શકાય છે.

આ ફાયદાઓની જેમ તેના કેટલાક ગેરફાયદા પણ છે. સૌથી મોટું જોખમ મેટાલિક ક્રેક આવવાનું છે, જેને 'ડેન્ડ્રાઈટ' કહેવામાં આવે છે. ચાર્જિંગ દરમિયાન હાઈ ઈલેક્ટ્રિક કરંટને કારણે આ તિરાડો (ક્રેક્સ) પડી શકે છે.

Frequently Asked Questions

આ નવી બેટરી ટેકનોલોજી શું છે?

આ એક નવી સોલિડ-સ્ટેટ બેટરી છે જે ઓછી જગ્યામાં વધુ એનર્જી સ્ટોર કરી શકે છે અને ખૂબ ઝડપથી ચાર્જ થઈ જાય છે.

આ બેટરી પરંપરાગત બેટરીઓ કરતાં કેવી રીતે અલગ છે?

આ બેટરીમાં લિક્વિડ ઈલેક્ટ્રોલાઈટને બદલે 'સોલિડ ઈલેક્ટ્રોલાઈટ'નો ઉપયોગ થાય છે, જેનાથી તેની એનર્જી ડેન્સિટી બમણી થાય છે અને સુરક્ષા વધે છે.

આ નવી બેટરી કેટલી ઝડપથી ચાર્જ થાય છે?

આ બેટરી માત્ર 3 મિનિટમાં જ ચાર્જ થઈ શકે છે, જે તેને અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા પ્રદાન કરે છે.

સોલિડ-સ્ટેટ બેટરીના મુખ્ય ફાયદા શું છે?

આ બેટરીમાં આગ લાગવાનું જોખમ ઓછું છે, તે લાંબુ ચાલે છે, ઝડપથી ચાર્જ થાય છે અને વધુ પાવર હોલ્ડ કરી શકે છે.

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget