શોધખોળ કરો

એપલ ભારતમાં 'મેડ ઇન ઇન્ડિયા' iPhone બનાવશે, કયુ હશે મૉડલ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

એપલની તાઇવાની કંપની વિસ્ટ્રૉન, બેગ્લુંરુની પાસે નરસાપુરા પ્લાન્ટમાં iPhone 12નુ પ્રૉડક્શન શરૂ કરશે. એટલે કહી શકાય કે એપલનો નવુ મૉડલ iPhone 12 હશે, અને આગામી વર્ષે લૉન્ચ થઇ શકે છે

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની એપલ હવે ભારતમાં આઇફોન બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે એપલ ભારતમાં iPhone 12 સીરીઝનુ પ્રૉડક્શન કરવાનુ પ્લાનિંગ કરી રહી છે, અને પ્રૉડક્શન મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત થશે. એક રિપોર્ટ પ્રમાણે નવુ મેડ ઇન ઇન્ડિયા iPhone 12 મૉડલ આગામી વર્ષેના મધ્યમમાં તૈયાર થઇ જશે. એપલની તાઇવાની કંપની વિસ્ટ્રૉન, બેગ્લુંરુની પાસે નરસાપુરા પ્લાન્ટમાં iPhone 12નુ પ્રૉડક્શન શરૂ કરશે. એટલે કહી શકાય કે એપલનો નવુ મૉડલ iPhone 12 હશે, અને આગામી વર્ષે લૉન્ચ થઇ શકે છે. 2,900 રૂપિયાનું હશે રોકાણ કંપનીએ અહીં 2,900 કરોડથી વધુનુ રોકાણ કર્યુ છે, અને વિસ્ટ્રૉને પણ નવા પ્લાન્ટ માટે 10,000 એમ્પલૉઇઝ કરવાનુ પ્લાનિંગ કરી લીધુ છે. મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટના આ વર્ષ ઓક્ટોબર સુધી પુરેપુરી રીતે શરૂ થવાની સંભાવના છે. રિપોર્ટનુ માનીએ તો લગભગ એક હજાર શ્રમિકોએ પહેલાથી જ વિસ્ટ્રૉન યોજના પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. એપલ ભારતમાં 'મેડ ઇન ઇન્ડિયા' iPhone બનાવશે, કયુ હશે મૉડલ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે ચેન્નાઇમાં iPhone 11 થયો હતો એસેમ્બલ Appleએ તાજેતરમાં જ ચેન્નાઇના ફૉક્સકૉન પ્લાનમાં iPhone 11ને એસેમ્બલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. આશા છે કે Apple આ વર્ષના અંત સુધી iPhone SE 2020નું એસેમ્બલિંગ શરૂ કરી દેવામાં આવશે. Appleનો આ છે હેતુ એપલે અત્યાર સુધી સ્થાનિક લેવલે iPhone 6s, iPhone અને iPhone XRનુ પ્રૉડક્શન કર્યુ છે. સ્થાનિક મેન્યૂફેક્ચરિંગ માટે Appleનુ આ પગલુ iPhone નિર્માતાની ચીનથી બીજા દેશોમાં નિર્ભરતાને બીજી જગ્યાએ કરવામાં ભરવામાં આવ્યુ છે. એપલ ભારતમાં 'મેડ ઇન ઇન્ડિયા' iPhone બનાવશે, કયુ હશે મૉડલ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
સોના-ચાંદીના ભાવ ધડામ: એક અઠવાડિયામાં ભારે ઘટાડા પછી બજારમાં અચાનક મોટો ઉલટફેર
સોના-ચાંદીના ભાવ ધડામ: એક અઠવાડિયામાં ભારે ઘટાડા પછી બજારમાં અચાનક મોટો ઉલટફેર
Embed widget