શોધખોળ કરો

હવે લોકોનો ચહેરો યાદ રાખવાની નહીં પડે જરૂર, META ના સ્માર્ટ ચશ્મા લોકોની રીઅલ ટાઇમમાં કરશે ઓળખ

META એ થોડા વર્ષો પહેલા ફેસબુકમાંથી ફેશિયલ રિકગ્રેશન ટેકનોલોજી દૂર કરી હતી. હવે, લગભગ પાંચ વર્ષ પછી તે તેને સ્માર્ટ ચશ્મામાં ફરીથી લાવવાનું વિચારી રહી છે.

Meta Smart Glasses:  જો તમે લોકોના ચહેરા ભૂલી જતા હોવ, તો મેટા (Meta) તેનું અત્યંત એડવાન્સ સોલ્યુશન લાવી રહ્યું છે. વાસ્તવમાં, મેટા તેના સ્માર્ટ ચશ્મામાં એક નવું ફીચર લાવશે, જેનાથી તે રિયલ-ટાઇમમાં લોકોની ઓળખ કરી શકશે. આ ફીચરને ઇન્ટરનલી 'નેમ ટેગ' (Name Tag) નામ આપવામાં આવ્યું છે અને તે ફેશિયલ રિકગ્નિશનનો ઉપયોગ કરીને તેની AI સિસ્ટમ દ્વારા લોકોના ચહેરા ઓળખી લેશે. જણાવી દઈએ કે પ્રાઈવસી સંબંધિત ચિંતાઓને કારણે મેટાએ ફેસબુક પર ફેશિયલ રિકગ્નિશન બંધ કરી દીધું હતું, પરંતુ હવે આ ટેકનોલોજીને સ્માર્ટ ચશ્મામાં પાછી લાવવામાં આવી રહી છે.

નવા ગેજેટમાં જૂની ટેકનોલોજી

ફેસ રિકગ્નિશન કોઈ નવી ટેકનોલોજી નથી. ફેસબુકે 2021 માં તેને બંધ કરી દીધું હતું, પરંતુ હવે કંપનીના વૈયરેબલ (પહેરી શકાય તેવા ગેજેટ્સ) લક્ષ્યોને જોતા તેને પાછું લાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર યુનિવર્સલ ફેસ સર્ચ એન્જિન તરીકે કામ નહીં કરે. એટલે કે, તે રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિનો ચહેરો નહીં ઓળખે, પરંતુ માત્ર તે જ લોકોની ઓળખ કરશે જે ચશ્મા પહેરનારના મેટા પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા છે. એટલે કે, તે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કોન્ટેક્ટ્સ વગેરેને ઓળખી શકશે.

મેટાએ અગાઉ આ ટેકનોલોજી સાથે સાવધાની રાખી હતી. ગોપનીયતા અને નૈતિક ચિંતાઓને કારણે, કંપનીએ 2023 માં લોન્ચ થયેલા તેના ફર્સ્ટ જનરેશન સ્માર્ટ ચશ્મામાં ચહેરાની ઓળખનો સમાવેશ કર્યો ન હતો. તેણે ગયા વર્ષે એક કોન્ફરન્સમાં પણ તેને રજૂ કરવાનું ટાળ્યું હતું.

કોમ્પિટિશનમાં આગળ નીકળવાની હોડ

મેટાના સ્માર્ટ ચશ્મા ખૂબ જ હિટ થયા છે, જેના કારણે તે આ સેગમેન્ટમાં લીડર બનેલી છે. જોકે, આ વર્ષે એપલ, ગૂગલ અને ઓપન-એઆઈ (OpenAI) જેવી કંપનીઓ પણ સ્માર્ટ ગ્લાસીસ લાવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં સ્પર્ધા સતત વધી રહી છે. આ હોડમાં આગળ રહેવા માટે મેટા હવે તેના ડિવાઇસીસમાં ફેશિયલ રિકગ્નિશન જેવા ફીચર્સ ઉમેરવા પર વિચાર કરી રહી છે. જોકે, આનાથી પ્રાઈવસીને લઈને ચિંતાઓ ઊભી થઈ છે. મેટાને પણ આ વાતનો અહેસાસ છે અને તે એવી રીત શોધી રહી છે જેનાથી લોકોને ખબર પડી જાય કે સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રિકગ્નિશન ફીચર ઓન છે. 

ટોપ સ્ટોરી

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Embed widget