શોધખોળ કરો

Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ સ્પેનના બાર્સેલોનામાં આયોજિત થનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC 2019) પહેલા જ Mi Mix 3 5G સ્માર્ટફોન પરથી પડદો ઉંચકાઈ ગયો છે. દાવો કરવામાં આવ્યો છે કે, શાઓમીનો આ ફોન વિશ્વમાં વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ થનાર પ્રથમ 5જી હેન્ડસેટ હશે. તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને સ્નેપડ્રેગન એક્સ50 5જી મોડલનો ઉપયોગ થયો છે. તેના વિશે 20 ગણું વિશ્વાસપાત્ર પરફોર્મન્સનો દાવો કરવામાં આવી રહ્યો છે. Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ MWC 2019માં શિયોમી Mi Mix 3 5Gને ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 599 યુરો (લગભગ 48,251 રૂપિયા) છે. જો ભારતમાં આ કિંમતે જ ફોન લોન્ચ કરવામાં આવશે તો તે 2019માં લોન્ચ થયેલા અત્યાર સુધીના 5G સ્માર્ટફોનમાં સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ Mi Mix 3 5G વેરિએન્ટમાં Xiaomiએ નવું સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન X50 મોડેમનો ઉપયોગ કરશે. જેનો અર્થ થયો કે Mi Mix 3 5G માત્ર 5G નેટવર્કને જ સપોર્ટ કરશે. શિયોમીએ દાવો કર્યો છે કે, Mi Mix 3 5Gમાં 2Gbps સુધી ડાઉનલોડ સ્પીડ મળશે. Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ આમાં 6.39 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ MIUI 10 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે આમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં 960fps સ્લો મોશન અને AI ફીચર્સ પણ છે. સેલ્ફી માટે 24 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. આનો ફ્રન્ટ કેમેરો Live Bokeh મોડને પણ સપોર્ટ કરે છે. પાવર માટે આમાં 3800mAhની બેટરી આપવામાં આવી છે. જે ક્વિક ચાર્જ 4+ને સપોર્ટ કરે છે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget