શોધખોળ કરો

ભારતીય યૂઝર્સ માટે Netflixએ લૉન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણો વિગત

નેટફ્લિક્સના ઇન્ડિયન પ્રોડક્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, ભારતમાં સૌથી વધુ નેટફ્લિક્સને સ્માર્ટફોન પર જ જોવામાં આવે છે.

નવી દિલ્હી: લોકપ્રિય ઓનલાઈન કંટેન્ટ પ્લેયર નેટફ્લિક્સે ભારતીય યૂઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. Netflixએ મોબાઈલ યૂઝર્સ માટે માસિક પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત 199 રૂપિયા છે. આ કિંમતમાં ગ્રાહકો એસડી ક્વાલિટી મળશે અને એક જ સ્ક્રિન પર તેનો ઉપયોગ કરી શકાશે. નેટફ્લિક્સના ઇન્ડિયન પ્રોડક્ટ ડાયરેક્ટરે આ પ્લાન અંગે જણાવ્યું કે, “દુનિયાના કોઈ પણ દેશની તુલનાએ ભારતમાં સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરનારા યૂઝર્સ છે. અમારો આ પ્લાને એ લોકો માટે જે પોતાના સ્માર્ટફોનમાં વીડિયો જોવાનું પસંદ કરે છે.” કંપનીએ જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ નેટફ્લિક્સને સ્માર્ટફોન પર જ જોવામાં આવે છે. Vodafone-Idea યૂઝર્સને મોટી ગિફ્ટ, હવે એક જ ક્લિકે ફ્રીમાં જોઇ શકાશે મૂવી-ટીવી સીરિયલ, લાઇવ, જાણો વિગતે આ કંપની માત્ર 5 રૂપિયામાં આપી રહી છે સ્માર્ટફોન-ટીવી, 5મી એનિવર્સરી પર રાખ્યો છે આ ખાસ સેલ
આમ તો નેટફ્લિક્સ 499 રૂપિયામાં બેસિક પેકજ ઓફર કરે છે. તે સિવાય 649 રૂપિયા અને 799 રૂપિયાનો પ્લાન મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય યૂઝર્સ પોતાનો 70 ટકા ઈન્ટરનેટ ડેટા મોબાઈલમાં મનોરંજન જોવામાં જ વાપરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
OnlyFans ના ફાઉન્ડર Leonid Radvinsky નું નિધન, 43 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ
OnlyFans ના ફાઉન્ડર Leonid Radvinsky નું નિધન, 43 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ
Jio અને Airtel નું ટેન્શન વધશે! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી
Jio અને Airtel નું ટેન્શન વધશે! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી
હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો
હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Embed widget