શોધખોળ કરો
Advertisement
ભારતમાં નવા આઇફોનનું ક્યારે શરૂ થશે સેલિંગ અને પ્રી-બુકિંગ, કેટલી હશે કિંમત? જાણો અહીં......
આ ત્રણેય આઇફોનનું વેચાણ ભારતમાં 27 સપ્ટેમ્બરે શરૂ થથે, આ માટે 20 સપ્ટેમ્બરથી તમે પ્રી બુકિંગ પણ કરાવી શકો છો.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ ભારતમાં આઇફોન વેચાણ માટે મુકવાની તૈયારીમાં છે. એક અઠવાડિયા પહેલા લૉન્ચ થયેલા નવા આઇફોનના ત્રણેય મૉડલ, એટલે કે આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સ આગામી અઠવાડિયાથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે.
ભારતમાં વેચાણ અને પ્રી બુકિંગ.....
iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max, ત્રણેય આઇફોનનું ભારતમાં વેચાણ આગામી 27મી સપ્ટેમ્બરથી શરૂ થશે, આ માટે પ્રી બુકિંગ 20 સપ્ટેમ્બરથી શરૂ જઇ જશે.
નવા આઇફોનની ભારતમાં શરૂઆતી કિંમત......
આઇફોન 11 - 64,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement