શોધખોળ કરો

નોકિયાના અપકમિંગ સ્માર્ટફોનને લઈને થયો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ લોકો આતુરતાથી નોકિયાના સ્માર્ટપોનની રાહ જોઈ રહ્યા છે. નોકિયાના નવા ડિવાઈસ D1Cને GFX બેન્ચમાર્ક વેબસાઈટ પર જોવા મળ્યો છે. આ લિસ્ટિંગમાં સામે આવેલ કેટલીક જાણકારી યૂઝર્સને નિરાશ કરી શકે છે. લિસ્ટિંગ અનુસાર આ ડિવાઈસમાં 13.8 ઇંચની સ્ક્રીન હશે. એવામાં સ્પષ્ટ છે કે આ ડિવાઈસ ટેબલેટ હોઈ શકે છે. ચાલુ મહિનાની શરૂઆતમાં અહેવાલ સામે આવ્યો તો કે નોકિયા D1C સ્માર્ટપોન એક મિડરેન્જ સમાર્ટપોન હશે. બેન્ચમાર્ક સાઈટ અનુસાર તેમાં 1.4GHz ઓક્ટાકોર પ્રોસેસર અને 3 જીબી રેમ આપવામાં આવી છે. સમાચાર છે કે નોકિયા ડિવાઈસ એન્ડ્રોયીડ 7.0 નોગટ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવશે. નોકિયાના બજારમાં પરત ફરવાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુક્તા છે. નોકિયા કંપની પણ આ નવા ડિવાઈસની મદદથી બજારમાં ફરી એક વખત પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. તમને જણાવીએ કે બજારમાં પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલ આ કંપનીએ મેમાં કહ્યું હતું કે તેણે ફિનલેન્ડ સ્થિત એચએમડીને નોકિયા બ્રાન્ડ નામથી મોબાઈલ ફોન અને ટેબલેટ બનાવવાની લાઈસન્સ આપ્યું છે. બે વર્ષ પહેલા માઈક્રોસોફ્ટે નોકિયાના ફોન કારોબારને 7.2 અબજ ડોલરમાં ખરીદ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો 1 વર્ષ સુધી ફોન Restart ન કરો તો શું થાય? સત્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો
જો 1 વર્ષ સુધી ફોન Restart ન કરો તો શું થાય? સત્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો
Gadgets For Students: વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે આ ગેજેટ્સ, ફટાફટ ચેક કરો લીસ્ટ
Gadgets For Students: વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે આ ગેજેટ્સ, ફટાફટ ચેક કરો લીસ્ટ
WhatsApp પર નહીં રહે પ્રાઇવસીની ચિંતા, જોતાની સાથે જ ગાયબ થઇ જશે મેસેજ
WhatsApp પર નહીં રહે પ્રાઇવસીની ચિંતા, જોતાની સાથે જ ગાયબ થઇ જશે મેસેજ
કેટલું હોય છે Solar Battery નું આયુષ્ય, કઈ વસ્તુથી પડે છે તેના પર ખરાબ અસર?
કેટલું હોય છે Solar Battery નું આયુષ્ય, કઈ વસ્તુથી પડે છે તેના પર ખરાબ અસર?

વિડિઓઝ

Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
NEET Exam 2026 : આજે ફરી લેવાશે NEETની પરીક્ષા , ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
International Yoga day 2026 : Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કરી યોગ દિવસની ઉજવણી
International Yoga Day 2026 : PM Modi : PM મોદીનું યોગ દિવસે સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા
NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી
વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવી વિસ્ફોટક બેટિંગ ક્યારેય નહીં જોય હોય
વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવી વિસ્ફોટક બેટિંગ ક્યારેય નહીં જોય હોય
International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?
International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?
Maruti Swift બની દેશની સૌથી ફેવરિટ યુઝ્ડ કાર, કેમ આટલી પોપ્યુલર છે આ ગાડી?
Maruti Swift બની દેશની સૌથી ફેવરિટ યુઝ્ડ કાર, કેમ આટલી પોપ્યુલર છે આ ગાડી?
મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી
મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી
Embed widget