શોધખોળ કરો

નોકિયા લૉન્ચ કરશે એન્ડ્રૉઇડ વાળો ફિચર ફોન, જાણો ફોનમાં બીજુ શું શું આપશે નવુ

રિપોર્ટ છે કે, HMD ગ્લૉબલની પાસે એક એન્ડ્રૉઇડ પાવર્ડ નોકિયા ફિચર ફોન પણ પાઇપલાઇનમાં છે. આનો એક સ્ક્રેચ પણ સામે આવ્યો છે, જેનાથી લાગી રહ્યું છે કે નોકિયાનો આ ફિચર ફોન એન્ડ્રૉઇડ પર ચાલી રહ્યો છે

નવી દિલ્હીઃ નોકિયા ફરી એકવાર મોબાઇલ માર્કેટમાં ધમાલ મચાવાની તૈયારી કરી રહ્યું છે, રિપોર્ટ છે કે, HMD ગ્લૉબલની પાસે એક એન્ડ્રૉઇડ પાવર્ડ નોકિયા ફિચર ફોન પણ પાઇપલાઇનમાં છે. આનો એક સ્ક્રેચ પણ સામે આવ્યો છે, જેનાથી લાગી રહ્યું છે કે નોકિયાનો આ ફિચર ફોન એન્ડ્રૉઇડ પર ચાલી રહ્યો છે. HMD ગ્લૉબલ ક્લાસિક નોકિયા ફોન્સને ફરીથી નવા અવતારમાં લાવી રહી છે, જેમાં નોકિયા 3110, નોકિયા 8110 અને નોકિયા 5310 સામેલ છે. આની સાથે કંપનીએ નોકિયા ફિચર ફોન પર પણ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે, આ ફિચર ફોનમાં ખાસ વાત એ છે કે આ ગૂગલની એન્ડ્રૉઇડ ઓએસ સંચાલિત હશે, ફોનનો એક સ્ક્રેચ સામે આવ્યો છે જેમાં એક ડેડિકેટેડ ગૂગલ આસિસ્ટન્ટ બટન છે. આ સ્ક્રેચ Nokiamob એ શેર કર્યો છે. આનાથી માની શકાય કે આ રૂમર વાળો એન્ડ્રૉઇડ પાવર્ડ નોકિયા ફિચર ફોન છે. નોકિયા લૉન્ચ કરશે એન્ડ્રૉઇડ વાળો ફિચર ફોન, જાણો ફોનમાં બીજુ શું શું આપશે નવુ નોકિયા ફોનની ડિઝાઇન વિશે.... ગૂગલ આસિસ્ટન્ટ બટન ઉપરાંત આ ફોનની બાકીની ડિઝાઇન અન્ય નોકિયા ફિચર ફોનના જેવી દેખાય છે. ફોનના ટૉપ પર એક સેલ્ફી કેમેરો પણ છે. આ ફોનન સ્ક્રેચ તે જ નોકિયા ફિચર ફોન સાથે મળે છે જે એન્ડ્રૉઇડ પર ચાલનારા વીડિયોમાં દેખાઇ રહ્યો છે. ગૂગલની પાસે હાલ ફિચર ફોન માટે કોઇ પણ એન્ડ્રૉઇડ ઓએસ નથી. વીડિયોમાં નોકિયા ફિચર ફોનને યુટ્યૂબ અને ક્રૉમ જેવી પ્રી-ઇન્સ્ટૉલ્ડ ગૂગલ એપની સાથે એન્ડ્રૉઇડની અન નૉન વર્ઝનને ચલાવતા જોઇ શકાય છે. ફોન ગૂગલ આસિસ્ટન્ટ વૉઇસ સર્ચને પણ સપોર્ટ કરે છે, જેનાથી આના બટનને દબાવીને એક્ટિવેટ કરી શકાય છે. નોકિયાના એક ફિચર ફોને એફસીસી સર્ટિફિકેશન પાસ કર્યુ છે, પરંતુ આમાં એન્ડ્રૉઇડનો કોઇ ઉલ્લેખ નથી. આવામાં લાગી રહ્યું છે કે આ નવો નોકિયા ફિચર ફોન હજુ ડેવલપમેન્ટના અર્લી સ્ટેજમાં છે પણ જલ્દી આ લૉન્ચ થઇ શકે છે. નોકિયા લૉન્ચ કરશે એન્ડ્રૉઇડ વાળો ફિચર ફોન, જાણો ફોનમાં બીજુ શું શું આપશે નવુ

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !
અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Embed widget