શોધખોળ કરો

નોકિયા આ વર્ષના અંત સુધી માર્કેટમાં ઉતારી શકે છે આ પાંચ નવા ફોન, જાણો વિગતે

ગયા અઠવાડિયે કંપનીએ નોકિયા 9.3 પ્યૉરવ્યૂ, નોકિયા 7.3 અને નોકિયા 6.3ના ફિચર્સ લૉન્ચ કરવાની માહિતી આપી હતી. આમાં નોકિયા 2.4 અને નોકિયા 8.3 5જી પણ સામેલ છે. ખાસ વાત છે કે આ બધા સ્માર્ટફોન સપ્ટેમ્બરના કે પછી આ વર્ષના અંત સુધી લૉન્ચ થશે

નવી દિલ્હીઃ એચએમડી ગ્લૉબલ બહુજ જલ્દી નોકિયાના નવા સ્માર્ટફોન્સ લૉન્ચ કરવાની છે. ગયા અઠવાડિયે કંપનીએ નોકિયા 9.3 પ્યૉરવ્યૂ, નોકિયા 7.3 અને નોકિયા 6.3ના ફિચર્સ લૉન્ચ કરવાની માહિતી આપી હતી. આમાં નોકિયા 2.4 અને નોકિયા 8.3 5જી પણ સામેલ છે. ખાસ વાત છે કે આ બધા સ્માર્ટફોન સપ્ટેમ્બરના કે પછી આ વર્ષના અંત સુધી લૉન્ચ થશે. નોકિયા આ વર્ષના અંત સુધી માર્કેટમાં ઉતારી શકે છે આ પાંચ નવા ફોન, જાણો વિગતે નોકિયા 2.4 ઓફિશિયલ લૉન્ચ પહેલા કેટલીય વાર જોવામાં આવ્યુ છે કે, નોકિયા 2.4 એન્ટ્રી લેવલ અને બજેટ સેગમેન્ટનો મોબાઇલ છે. માનવામાં આવે છે કે આની ડિસ્પ્લે 6.5 ઇંચની એચડી હશે, આમાં 2જીબી રેમ પણ હશે. ઉપરાંત ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હેલિયો 922 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. એટલુ જ નહીં આમાં ત્રણ કેમેરા હશે. નોકિયા 9.3 પ્યૉરવ્યૂ અને નોકિયા 7.3 આ પહેલા પણ આ બન્ને ફોનની જાણકારી લીક થઇ ચૂકી છે. નોકિયા 9.3 પ્યૉરવ્યૂમાં પાંચ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. વળી નોકિયા 7.3 એક મીડ રેન્જ ફોન છે. આ બન્ને ફોન યૂઝર્સને ખુબ પસંદ આવી શકે છે. નોકિયા 6.3 આ ઉપરાંત નોકિયા 6.3 વિશે કહેવાય છે કે આમાં કંપની સ્નેપડ્રેગન 700 સીરીઝ ચિપ આપી શકે છે. આમાં કેમેરામાં મેક્રો સેન્સર્સ પણ આપવામાં આવી શકે છે. આ મૉડલની કિંમત 20600ની આસપાસ હશે. નોકિયા 8.3 5જી આ સ્માર્ટફોન રશિયન સર્ટિફેકેશન વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે. કંપની આ મોબાઇલમાં 6.8 ઇંચની ડિસ્પ્લે સાથે ઉતારી શકે છે. આમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હશે. આની સાથે કેટલાક સારા ફિચર્સ આ મોબાઇલમાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
646 KM રેન્જ અને મોર્ડન ફીચર્સ, Audi એ લોન્ચ કરી સસ્તી EV હેચબેક, જાણો ખાસિયત
646 KM રેન્જ અને મોર્ડન ફીચર્સ, Audi એ લોન્ચ કરી સસ્તી EV હેચબેક, જાણો ખાસિયત
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
Embed widget