શોધખોળ કરો

Ideaના ગ્રાહકોને આ પ્લાન્સ પર ફ્રીમાં મળશે Amazon પ્રાઈમ

નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા પોતાના પોસ્ટપેડ પ્લાન્સને નવી સર્વિસીસ સાથે જોડીને ગ્રાહકો માટે આકર્ષક બનાવી રહી છે. હવે વોડાફોન આઈડિયા લિમિટેડે જાહેરાત કરી છે કે આઈડિયા નિરવાના પોસ્ટપેડ સબ્સક્રાઈબર્સ 999 રૂપિયાવાળું એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે મેળવી શકશે. આઈડિયા નિરવાના પોસ્ટપેડ પ્લાન્સના યૂઝર્સ પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યૂઝિક, પ્રાઈમ રીડિંગ, ફાસ્ટ શિપિંગ અને એક્સક્લૂઝિવ ડીલ્સ પર અર્લી એક્સેસ જેવી સેવાઓનો લાભ લઈ શકશે. તમને જણાવીએ કે, વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાન્સ પર પહેલેથી જ એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન વોડાફોન પોસ્ટપેડ ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. આ નવી ઓફર અંતર્ગત એવા આઈડિયા યૂઝર્સ જે 399 રૂપિયાથી વધારાનું આઈડિયા નિરવાના પ્લાનનું રિચાર્જ કરાવશે તે ગ્રાહક એમેઝોન વીડિયો સર્વિસની અનલિમિટેડ વીડિયો સર્વિસનો લાભ લઈ શકશે.

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક

Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ

સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત

વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ

જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

Embed widget