શોધખોળ કરો

જાણો ન્યૂ લૉન્ચ ફોન OnePlus 10 Pro 5G ના કેમેરાના બેસ્ટ 5 ફિચર્સ વિશે..........

આ ફોનમાં 50MPનો કેમેરો છે પરંતુ ખાસિયત છે કે આને કેમેરા વાળી કંપની Hasselblad એ જ બનાવ્યો છે. જાણો One Plus 10 Pro 5G ફોનના બેસ્ટ 5 ફિચર્સ શું છે. 

OnePlus 10 Pro 5G On Amazon: જો તમને પણ ફોનમાં સૌથી વધુ કેમેરાનુ ફિચર એટ્રેક્ટ કરે છે, તો એકવાર One Plus 10 Pro 5G ફોનને કેમોરો જરૂર ચેક કરો. આ ફોનમાં 50MPનો કેમેરો છે પરંતુ ખાસિયત છે કે આને કેમેરા વાળી કંપની Hasselblad એ જ બનાવ્યો છે. જાણો One Plus 10 Pro 5G ફોનના બેસ્ટ 5 ફિચર્સ શું છે. 

OnePlus 10 Pro 5G (Emerald Forest, 8GB RAM, 128GB Storage) 

જાણો One Plus 10 Pro 5G ફોનના બેસ્ટ 5 ફિચર્સ શું છે. 

આ ફોનમાં 2nd Gen Hasselblad તરફથી ડેવેલપ્ડ ત્રિપલ રિયર કેમેરા છે. Hasselblad સ્વીડિશ કંપની છે જે કેમેરા અને ઇક્વિપમેન્ટ બનાવવા માટે જાણીતી છે. આ ફોનમાં 2nd Genનો કેમેરો છે, એટલે કે ફોનમાં ગયા ફોનથી વધુ અપગ્રેડેડ કેમેરો છે.
ફોનમાં 48 MP નો મેન કેમેરો છે, જેમાં 50MP અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો છે અને 8 MP Telepoto લેન્સ આપવામાં આવ્યો છે, આમાં 1/1.56'' સાઇઝના IMX789 સેન્સર આપ્યા છે. જેમાં એકદમ સ્પષ્ટ અને હાઇ ક્વૉલિટીની હાયર ડાયનેમિક રેન્જનો ફોટો લઇ શકાય છે.  અલ્ટ્રા વાઇડ કેમેરાના કારણે આ ફોનમાંથી વ્યૂને એક્સપાન્ડ કરી શકો છો અને 150 ડિગ્રી સુધીનો અલ્ટ્રા વાઇડડ વ્યૂનો ફોટો ક્લિક કરી શકો છો. 
આમાં કલર કરેક્શન પણ સૌથી એડવાન્સ ટેકનોલૉજી છે, અને વન પ્લસ બિલિયન કલર સૉલ્યૂશન છે, જેમાં પિક્ચરમાં યોગ્ય અને નેચરલ કલર બતાવે છે.
ફોનમાં સેલ્ફી લેવા માટે પણ શાનદાર કેમેરો છે, આમાં 32 MP નો ફ્રન્ટ કેમેરો છે. 

OnePlus 10 Pro 5G  ની કિંમત - 
OnePlus 10 Pro 5Gમાં વેરિએન્ટ છે, જેમાંથી 8GB RAM અને 128GB સ્ટૉરેજ વાળાની કિંમત 66,999 રૂપિયા છે. 12GB RAM અને 256GB સ્ટૉરેજ વાળાની કિંમત 71,999 રૂપિયા છે. ફોન પર SBI ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 4,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, અને 24 હજારથી વધુ એક્સચેન્જ બૉનસ છે. આ ફોનને એક્સક્લૂસિવલી અમેઝૉન પરથી ખરીદી શકો છો.

Amazon Deal On OnePlus 10 Pro 5G (Emerald Forest, 8GB RAM, 128GB Storage)

OnePlus 10 Pro 5G ના ફિચર્સ -

આઇફોન અને સેમસંગને ટક્કર આપવા માટે આ ફોનને ગ્રીન અને બ્લેક કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં 12 GB RAM છે અને 128GB Storage છે. સાથે આનુ સ્પેશ્યલ ફિચર બિલ્ડ ઇન એલેક્સ પણ છે.
આ ફોનમાં 2nd Gen Hasselblad તરફથી ડેવલપ્ડ ત્રિપલ રિયર કેમેરા છે.
જેમાં 48 MPનો મેન કેમેરો, 50 MP અલ્ટ્રા એન્ગલ કેમેરો છે, આમાં 1/1.56'' સાઇઝનુ સેન્સર આપવામાં આવ્યુ છે. 
સાથે જ 8 MP Telepoto લેન્સ આપ્યો છે, 2 MP Monochorme કેમેરો અને 32 MPનો સેલ્ફી કેમેરો છે. 
આ ફોનમાં Qualcomm Snapdragon 8 Generation Chipset પ્રૉસેસર છે. 
Fluid AMOLED ડિસ્પ્લેની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.7 ઇંચની છે, અને આમાં લેટેસ્ટ LTPO ટેકનોલૉજી છે. 
ફોનમાં એન્ડ્રોઇડ  11 બેઝ્ડ ઓક્સિઝન ઓપરેટિંગ સિસ્ટમ છે અને 80 વૉટ ચાર્જિંગની સાથે 5000 mAh ની બેટરી છે. 
સાથે જ 50W નુ વાયરલેસ ચાર્જિંગ કેપેબિલિટી પણ છે, આ ફોન માત્ર 15 મિનીટમાં જ ચાર્જ થઇ જાય છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget