શોધખોળ કરો

લૉન્ચ પહેલા આ ધાંસૂ ફોનની ડિટેલ થઇ લીક, કેમેરા અને બેટરી છે હાઇટેક, જાણો અન્ય ફિચર્સ વિશે....

OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 Pro અને OnePlus 9 Lite વેરિએન્ટ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના ચછે. લીક સ્ક્રીનશૉટ અનુસાર, OnePlus 9માં સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસર હશે અને આમાં 6.55-ઇંચ ફૂલ એચડી + ડિસ્પ્લે હશે

નવી દિલ્હીઃ દેશમાં સૌથી વધુ પૉપ્યૂલર કંપનીઓમાની એક કંપની વનપ્લસ ફરી એકવાર પોતાના નવા ફ્લેગશિપને લઇને ચર્ચામાં આવી છે. કેમકે કંપની પોતાના અપકમિંગ OnePlus 9ની ડિટેલ્સની લીક થઇ છે. OnePlus 9ની સ્પેશિફિકેશન્સનુ એક ટિપસ્ટર લીક થયુ છે. OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 Pro અને OnePlus 9 Lite વેરિએન્ટ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના ચછે. લીક સ્ક્રીનશૉટ અનુસાર, OnePlus 9માં સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસર હશે અને આમાં 6.55-ઇંચ ફૂલ એચડી + ડિસ્પ્લે હશે. ત્રણેય ફોન છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચમાં છે, અને માર્ચમાં આના લૉન્ચ થવાની સંભાવના છે. વનપ્લસ 9ની સંભવિત સ્પેશિફિકેશન્સ... ટિપ્સ્ટર ટેકડ્રૉઇડરે AIDA64 સૉફ્ટેવેરના સ્ક્રીનશૉટને શેર કરવામા આવ્યુ છે, જે વનપ્લસ 9 માટે ડિવાઇસ વિશે જાણકારી આપે છે. આના અનુસાર સ્માર્ટફોનમાં 6.55 ઇંચ ફૂલ એચડી + (1,080x2-400 પિક્સલ) ડિસ્પ્લે હશે. જેમાં 402 ppi પિક્સલ ડેનસિટી અને 120 હર્ટઝ રિફ્રેશ રેટ હશે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસર હશે. સાથે જ આ વેરિએન્ટના 8GB રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે આવવાની સંભાવના છે. કેમેરા અને બેટરી છે દમદાર.... OnePlus 9મા 12 મેગાપિક્સલનો પ્રાઇમરી અને ફોનને પાવર આપવા માટે આમાં 4500mAh બેટરી હશે. જે 65વાટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. OnePlus 9 30fps પર 8K રેકોર્ડિંગ અને વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
Embed widget