શોધખોળ કરો

કઇ કંપની ભારતમાં સસ્તો અને 6000 mAh બેટરીવાળો ફોન લૉન્ચ કરશે, કેટલી હશે કિંમત, જાણો વિગતે

રિપોર્ટ છે કે વનપ્લસના આ નવા ફોનની ખાસિયત તેની 6,000 mAhની બેટરી અને ક્વાલૉકમ સ્નેપડ્રેગન 460 પ્રૉસેસર હશે, એટલુ જ નહીં કંપનીએ પોતાના નવા સ્માર્ટફોનનુ નામ કથિત રીતે “Clover” રાખ્યુ છે

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ ભારતમાં એક સસ્તો અને દમદાર ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ તાજેતરમાં જ વનપ્લસ નોર્ડને લૉન્ચ કર્યો છે, હવે કંપનીની નજર સસ્તો ફોન લાવવા પર છે. રિપોર્ટ છે કે વનપ્લસના આ નવા ફોનની ખાસિયત તેની 6,000 mAhની બેટરી અને ક્વાલૉકમ સ્નેપડ્રેગન 460 પ્રૉસેસર હશે, એટલુ જ નહીં કંપનીએ પોતાના નવા સ્માર્ટફોનનુ નામ કથિત રીતે “Clover” રાખ્યુ છે. રિપોર્ટનું માનવામાં આવે તો સૌથી પહેલા તેને અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે, બાદમાં કંપની તેને વિશ્વના અન્ય દેશો અને ભારતમાં લોન્ચ કરશે. રિપોર્ટનું માનવામાં આવે તો અમેરિકામાં તેની કિંમત આશકે 200 ડૉલર (14,700 રૂપિયા) સુધી હશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે OnePlus પોતાના આ ફોનમાં HD+ ડિસ્પ્લે અને 6,000 mAhની બેટરી સર્પોટ આપશે. કઇ કંપની ભારતમાં સસ્તો અને 6000 mAh બેટરીવાળો ફોન લૉન્ચ કરશે, કેટલી હશે કિંમત, જાણો વિગતે OnePlus Clover ની સ્પેસિફિકેશન એક રિપોર્ટ અનુસાર OnePlus Clover સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD+ (720x1,560 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવશે. આ સાથે જ તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નૈપડ્રેગન 460 પ્રોસેસરનો ઉપયોગ થશે. તેમાં 4 GB રેમની સાથે 64 GB સુધી ફોનની સ્ટોરેજની ક્ષમતા હશે. જેમાં માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી તેને વધારી શકાશે. આ હેન્ડસેટની એક ખાસીયત તેનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ હશે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે 2 મેગાપિક્સલના બે અન્ય સેન્સર્સ હશે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Embed widget