શોધખોળ કરો

ભારતમાં થઇ Apple Online Storeની શરૂઆત, કસ્ટમરને મળશે આ મોટા ફાયદા

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઇન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે, જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે થોડાક સમયમાં ઓનલાઇન શૉપિંગમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વળી, હવે એપલે પણ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે. હવે એપલને પોતાના ડિવાઇસને વેચવા માટે થર્ડ પાર્ટી ઇ-કૉમર્સ કંપનીઓનો સહારો નહીં લેવો પડે. ટિમ કુકે કરી હતી જાહેરાત એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ભારતમાં જલ્દીજ પોતાના ઓનલાઇન સ્ટૉરની શરૂઆતક કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રૉડક્ટ્સની પુરી રેન્જ અને કસ્ટમર્સનો સીધો સપોર્ટ કરશે, આનો અર્થ છે કે ભારતમાં કસ્ટમર્સ આઇફોન, આઇપેડ, એપલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપલ ટીવીને પણ ખરીદી શકશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઇન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે, જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે, નવી ઓનલાઇન સ્ટૉર ભારતમાં અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે, કેમકે ઓક્ટોબરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. કંપની કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરશે, સાથે સ્ટુડન્ટ્સ ઓફર્સ પણ રજૂ કરશે. એપલ ઓનલાઇન સ્ટૉરમાં મળશે આ સર્વિસ એપલ ઓનલાઇન સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ ઉત્પાદોને લિસ્ટેડ કરવાનુ બાકી છે. આમાં એપલ સ્પેશિયાલિસ્ટ્સની સાથે શૉપ, ફ્રીમાં નૉ-કૉન્ટેક્ટ ડિલિવરી, તમે કઇ રીતે પેમેન્ટ કરો છો, તમારા જુના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે લીધેલા ઓર્ડર કૉન્ફિગર કરવા જેવા કેટલાય ફિચર લિસ્ટેડ કરવામાં આવ્યા છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમીશન પણ આપશે, જ્યાં કસ્ટમર્સ પોતાના ડિવાઇસ માટે વૉરંટી અને સર્વિસને એક્સસ્ટેન્ડ કરી શકે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget