શોધખોળ કરો

ત્રિપલ કેમેરા વાળા આ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યો છે 10,000 રૂપિયાની અંદર, જાણો વિગતે

જો તમે સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો આ ફોનને તમે 1000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે, જાણઓ શું છે તેની ઓફર્સ અને કિંમત....

નવી દિલ્હીઃ ઓપ્પોએ તાજેતરમાંજ પોતાના બજેટ ફોન ઓપ્પો A15ને ભારતમાં લૉન્ચ કર્યો હતો, હવે આ ફોનની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો છે. ફોનની કિંમત 1000 રૂપિયા સુધી ઓછી થઇ ગઇ છે. જો તમે સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો આ ફોનને તમે 1000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે, જાણઓ શું છે તેની ઓફર્સ અને કિંમત.... ઓપ્પો A15 કિંમત અને ઓફર્સ આ ફોન ભારતમાં 10,9900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોન 1000 રૂપિયા ઓછામાં મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે ઓપ્પોનો આ ફોન પેમેન્ટ ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદો છો, તો તમને 1000 રૂપિયા સુધીની છૂટ મળશે. ઓપ્પો A15ની સ્પેશિફિકેશન્સ Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે, આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આમાં ઓક્ટા કૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત બીજા સારા ફિચર્સ આ ફોનમાં અવેલેબલ છે. ઓપ્પો ઓ15નો કેમેરો ફોટોગ્રાફી માટે ઓપ્પો A15માં ત્રિપલ રિયેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 13MPનું પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર છે, આ ઉપરાંત આના ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,230mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Embed widget