શોધખોળ કરો

Oppoએ 120Hz ડિસ્પ્લે અને રિયર કેમેરા વાળો સ્પેશ્યલ ફોન માર્કેટમાં ઉતાર્યો, જાણી લો કિંમત....

કંપની અનુસાર Oppo A92s સ્માર્ટફોનમાં રિયરમાં યૂનિક ક્વૉડ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. આ ફોનને કેટલીક ખાસિયતો દ્વારા ખાસ બનાવવાની કોશિશ કરવામાં આવી છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ પોતાનો નવો Oppo A92s લૉન્ચ કરી દીધો છે. આ ફોનને કેટલીક ખાસિયતો દ્વારા ખાસ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. કંપની અનુસાર Oppo A92s સ્માર્ટફોનમાં રિયરમાં યૂનિક ક્વૉડ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. સાથે આમાં ડ્યૂલ હૉલ-પંચ ડિસ્પ્લે, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને 5જી નેટવર્કનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આનુ વેચાણ 29 એપ્રિલથી ચીનમાં શરૂ થઇ જશે. Oppo A92sની કિંમતની વાત કરીએ તો, ચીનમાં આ ફોનની કિંમત CNY 2,199 (લગભગ 23,700 રૂપિયા) રાખવામાં આવી છે, આ કિંમત 6GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની છે. વળી આના 8GB રેમ + 128GB સ્ટૉરેજની કિંમત CNY 2,499 (લગભગ 27,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. આ ગ્રાહકોને બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ થશે. Oppoએ 120Hz ડિસ્પ્લે અને રિયર કેમેરા વાળો સ્પેશ્યલ ફોન માર્કેટમાં ઉતાર્યો, જાણી લો કિંમત.... આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની સાથે 8જીબી સુધી રેમ અને 128જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. A92sના ક્વૉડ કેમેરા સેટઅપ 48MP Sony IMX586 સેન્સર અને 8એમપી અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર સામેલ છે. વળી ફ્રન્ટમાં ડ્યૂલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોનમાં 4,000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે ફિંગરપ્રિન્ટ સેન્સરને સાઇડમાં જગ્યા આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget