શોધખોળ કરો

Oppo F15 સ્માર્ટફોન જાન્યુઆરીમાં આ તારીખે થશે લોન્ચ, જાણો શું હશે ફિચર્સ

Oppo F15 સ્માર્ટફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં AI સપોર્ટ કરતો 48MPનો પ્રાઈમરી કેમેરા લેન્સ મળશે.

  નવી દિલ્હી: ઓપ્પો જલ્દીજ પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની 16 જાન્યુઆરીએ Oppo F15ને લૉન્ચ કરશે. જેની જાણકારી એમેઝોન પર એક ટીઝર દ્વારા આપી છે. આ ટીઝરમાં ફોનનાં લોન્ચિંગ, કેમેરા સેટઅપ અને બેટરી વિશે માહિતી આપવામાં આવી છે. ટીઝર અનુસાર, આ Oppo F15 સ્માર્ટફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં AI સપોર્ટ કરતો 48MPનો પ્રાઈમરી કેમેરા લેન્સ મળશે. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઇટ્સ મળશે. જોકે ચાર રિઅર કેમેરામાં અન્ય 3 કેમેરા લેન્સ કેટલા મેગાપિક્સલના હશે તેની કોઈ માહિતી આપી નથી. Oppo F15 સ્માર્ટફોન જાન્યુઆરીમાં આ તારીખે થશે લોન્ચ, જાણો શું હશે ફિચર્સ કંપનીએ જણાવ્યું કે Oppo F15માં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે આ ફોનમાં VOOC ફ્લેશ ચાર્જ 3.0 ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. ઓપ્પોના તમામ ફોન પોતાના શાનદાર કેમેરાના કારણે ઓળખાય છે. ફોનમાં 8GBની રેમ આપવામાં આવશે, જોકે ફોનમાં કેટલું સ્ટોરેજ આપવામાં આવશે અને ફોનને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તે વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ફોનના સ્પેસિફિકેશન અંગે 16 જાન્યુઆરીએ લૉન્ચ થયા બાદ ખબર પડશે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget