શોધખોળ કરો
એપલે iPhone 12 લૉન્ચ ના કરતા લોકો થયા નિરાશ, ટ્વીટર પર આવ્યા અજીબોગરીબ રિએક્શન્સ....
ઇવેન્ટમાં કેટલીક ખાસ પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી પરંતુ લોકોની નજર નવા લેટેસ્ટ આઇફોનના લૉન્ચિંગ પર હતી, કંપનીએ આ ઇવેન્ટમાં લોકોને નિરાશ કર્યા કેમકે આઇફોન 12 લૉન્ચ ના કરવામાં આવ્યો
નવી દિલ્હીઃ એપલે પોતાની ખાસ ઇવેન્ટ ગઇ રાત્રે યોજી, આમાં કેટલીક ખાસ પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી પરંતુ લોકોની નજર નવા લેટેસ્ટ આઇફોનના લૉન્ચિંગ પર હતી, કંપનીએ આ ઇવેન્ટમાં લોકોને નિરાશ કર્યા કેમકે આઇફોન 12 લૉન્ચ ના કરવામાં આવ્યો.
એપલે પોતાની Apple Watch Series 6 અને Apple Watch SEને લૉન્ચ કરી, સાથે સાથે એપલ સીઇઓ ટિમ કુકે પેન્સિલ અને રેટીના ડિસ્પ્લે વાળુ Apple iPad Air પણ લૉન્ચ કર્યુ. જોકે, મૉસ્ટ અવેટેડ iPhone 12 ઇવેન્ટમાં લૉન્ચ ના થતા લોકો સોશ્યલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement