શોધખોળ કરો

મોદી સરકારની PUBG ગેઈમ પર પણ પ્રતિબંધની વિચારણાના પગલે કરોડો નિરાશ, જાણો કેવા મીમ્સ થયા ફરતા ?

પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે.

નવી દિલ્હીઃ ભારત સરકારે ગઈકાલે ચીનની વધુ 47 એપ પર પ્રતિબંધ મૂકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. યુવાનોમાં લોકપ્રિય પબજી ગેઈમ પણ સરકારની રડારમાં હોવાનું સામે આવ્યું છે. જે બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ પબજીબેન ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેની સાથે લોકો અવનવા મીમ્સ પર શેર કરી રહ્યા છે. પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે. આ ગેમ 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબ-જી ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી મોદી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો.
ભારતમાં પબજી મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે. લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી.
સરકાર હાલ એવી એપ્લીકેશન પર નજર રાખી રહી છે, જે અન્ય દેશની હોય અને લોકોની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરતી હોય. સરકાર એપ્લિકેશનો માટે ચોક્કસ કોડ પર કામ રહી છે. વિવિધ એજન્સીઓ અને મંત્રાલય દ્વારા મોબાઇલ એપ્લિકેશન માટે ચોક્કસ નિયમો અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ટૂંક સમયમાં એપ્લિકેશનના ઉપયોગથી લઈ તેના ઓપરેટ સહિતના નિયમો ઘડવામાં આવશે. જે એપ્લિકેશનો નિયમોનો ભંગ કરશે તેમના પર પ્રતિબંદ મૂકવામાં આવશે.
સાયબર સિક્યોરિટી અને લોકોની ગુપ્ત માહિતી અંગત રાખવા માટે આ પગલા લેવા જરૂરી હોવાનું સરકાર કહી રહી છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget