શોધખોળ કરો

કયા મહિનામાં PUBG ભારતમાં પાછી આવશે, પબજી ગેમની વાપસી અંગે આવ્યુ આ મોટુ અપડેટ.....

થોડાક દિવસો પહેલા પબજી કૉર્પોરેશને એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતુ કે પબજી હવે ભારતમાં પબજી મોબાઇલ ઇન્ડિયાના નામથી વાપસી કરવાની છે

નવી દિલ્હીઃ પબજી મોબાઇલને લઇને સતત નવા નવા સમાચારો સામે આવી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા પબજી મોબાઇલ ઇન્ડિયાને લઇને કેટલીક અફવાઓ પણ ઉડી હતી. કેટલીક સાઇટો પર પબજીને ડાઉનલૉડ કરવાની ફેક લિંક પણ સામે આવી હતી. હવે પબજીને મોટા સમાચાર સામે આવ્યા છે, રિપોર્ટ છે કે આગામી માર્ચ મહિનામાં પબજીની ભારતમાં વાપસી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કંપની તરફથી પબજી મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારેથી ખબરોનુ બજાર ગરમ છે. હવે InsideSportના એક રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયન કંપની પબજી કૉર્પોરેશનના ઓફિશિયલે કહ્યું કે, પબજી મોબાઇલ ઇન્ડિયા 2021 માર્ચ સુધી લૉન્ચ કરવામાં આવી શકે છે. પબજી કૉર્પોરેશનના ઓફિશિયલના હવાલાથી કહેવામાં આવ્યુ છેકે પબજી તરફથી પુરેપુરી કોશિશ કરવામાં આવી રહી છે કે આને ભારતમાં જલ્દીમાં જલ્દી પાછી લાવવામાં આવે, પરંતુ હાલ આ મામલે કોઇ પ્રૉગ્રેસ નથી દેખાઇ રહ્યો. રિપોર્ટમાં પબજી કૉર્પોરેશનના એક અધિકારીનુ કહેવુ છે કે તેમને નથી લાગતુ કે થોડાક મહિનામાં પબજી મોબાઇલને ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. તાજેતરમાં જ એક આરટીઆઇમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલૉજીએ હજુ સુધી પબજી મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ માટે પરવાનગી નથી આપી. જોકે અવારનવાર પબજી ગેમને લઇને આવી રહેલી ખબરોની વચ્ચે કહેવુ મુશ્કેલ છે કે આ આરટીઆઇમાં કેટલી સચ્ચાઇ છે. થોડાક દિવસો પહેલા પબજી કૉર્પોરેશને એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતુ કે પબજી હવે ભારતમાં પબજી મોબાઇલ ઇન્ડિયાના નામથી વાપસી કરવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget