શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ હાઇટેક સ્માર્ટફોનની કિંમત 6 હજાર રૂપિયા સુધી ઘટી, જાણો હવે કયા ફોનને આપશે ટક્કર

જાણકારી અનુસાર, રિયલમી 3 પ્રૉની કિંમતમાં કંપનીએ 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. પહેલા આ સ્માર્ટફોનની કિંમત 15999 રૂપિયા હતી, વળી, હવે આ પ્રાઇસ ઘટ્યા બાદ હવે આ ફોનની કિંમત 9999 રૂપિયા થઇ ગઇ છે. તમે આસાનીથી ખરીદી શકો છો

નવી દિલ્હીઃ કેટલીક સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનની કિંમતો ઘટાડી રહી છે. હવે રિયલમીએ પોતાના સ્માર્ટફોન રિયલમી 3 પ્રૉની કિંમતમાં ઘરખમ ઘટાડો કરી દીધો છે. જો તમે બજેટ ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. જાણો શું છે ફોનની કિંમત અને ફિચર્સ...... જાણકારી અનુસાર, રિયલમી 3 પ્રૉની કિંમતમાં કંપનીએ 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. પહેલા આ સ્માર્ટફોનની કિંમત 15999 રૂપિયા હતી, વળી, હવે આ પ્રાઇસ ઘટ્યા બાદ હવે આ ફોનની કિંમત 9999 રૂપિયા થઇ ગઇ છે. તમે આસાનીથી ખરીદી શકો છો. રિયલમી 3 પ્રૉમાં 6.3 ઇંચની ડ્યૂડ્રપ ફૂલ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન પ્રૉટેક્શન માટે ફોનમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 710 પ્રૉસેસર છે. આ ફોનની બેટરી 4045 એમએએચની છે. ફોન પર્પલ, બ્લૂ અને ગ્રે કલરમાં અવેલેબલ છે. આ હાઇટેક સ્માર્ટફોનની કિંમત 6 હજાર રૂપિયા સુધી ઘટી, જાણો હવે કયા ફોનને આપશે ટક્કર આ ઉપરાંત ફોનમાં બેસ્ટ કેમેરા છે, 25 એમપીનો ફ્રન્ટ કેમેરો, અને બેકમાં 16 એમપી અને 5 એમપીનો ડ્યૂલ કેમેરા સેટઅપ છે. ખાસ વાત છે કે, રિયલમી 3 પ્રૉ સ્માર્ટફોની ટક્કર હવે માર્કેટમાં મોટોરોલાના વન વિઝન પ્લસ સાથે છે. આ ફોનમાં પણ હાઇટેક ફિચર્સ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ

ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો

IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ

EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ

Embed widget