શોધખોળ કરો

થોડી જ સેકન્ડમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો આ સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ શાઓમીનો નવો સ્માર્ટફોન Redmi Note 7 Proનાં પ્રથમ સેલમાં કંપનીને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. ફ્લિપકાર્ટ અને એમાઈની વેબસાઈટ પર આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ બુધવારે બપોરે 12 કલાકે શરૂ થયું હતું જેમાં 1 મિનિટની અંદર જ ફોન આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. એટલેકે બન્ને પ્લેટફોર્મ પર ફોન કેટલીક સેકન્ડ્સમાં જ વેચાઈ ગયો હતો. શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસીડન્ટ મનુ કુમાર જૈને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. થોડી જ સેકન્ડમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો આ સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત ભારતમાં ફોનની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે. જેમાં 4GB RAM+64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. ઉપરાંત 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Redmi Note 7 Proની કિંમત 16,999 રૂપિયા છે. થોડી જ સેકન્ડમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો આ સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત ફોનમાં 6.3 (16 સેન્ટીમીટર)ની નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે, બેક પેનલ પર Aura ડિઝાઇન છે. જે જોવામાં અલગ લુક આપે છે. ઉપરાંત ફોનની બન્ને બાજુ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર છે. ફોનના પાવર માટે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે. આ દરમિયાન કંપનીએ દાવો કરતાં કહ્યું કે, આને એકવાર ફુલ ચાર્જ કરતાં તેની બેટરી 2 દિવસ સુધી ચાલશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget