શોધખોળ કરો

આ કંપનીએ બનાવ્યો 108 MP કેમેરા વાળો સ્માર્ટફોન, ભારતમાં ક્યારે થશે લોન્ચ, જાણો

તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યા હતા કે હવે રેડમી નોટ 10 સીરીઝના ફોન માર્કેટમાં લાવવામાં આવશે, પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના રેડમી 9 સીરીઝનો જ વિસ્તાર કરશે

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનમાં પોતાના સેલથી માર્કેટમાં ધમાલ મચાવનારી ચીની કંપની શ્યાઓમી પોતાની પૉપ્યૂલર રેડમી 9 સીરીઝને આગળ વધારવા જઇ રહી છે. કંપની સીરીઝમાં ત્રણ વધુ નવા સ્માર્ટફોન લૉન્ચ કરશે, જેમાં એક મૉડલ 108 મેગાપિક્સલના શાનદાર કેમેરા સેન્સરની સાથે માર્કેટમાં આવશે. તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યા હતા કે હવે રેડમી નોટ 10 સીરીઝના ફોન માર્કેટમાં લાવવામાં આવશે, પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના રેડમી 9 સીરીઝનો જ વિસ્તાર કરશે. શાનદાર હશે કેમેરા ફિચર્સ રિપોર્ટનુ માનીએ તો રેડમી 9 સીરીઝ અંતર્ગત લૉન્ચ થઇ રહેલા ત્રણે સ્માર્ટફોનમાંથી એક ફોનમા 108 એમપીનો કેમેરો આપવામાં આવશે, જે સેમસંગના ISOCELL HM2 સેન્સર વાળો હશે. શ્યાઓમીએ Mi બ્રાન્ડના Mi10માં 108 મેગાપિક્સલ કેમેરા સેટઅપ આપ્યો છે, પરંતુ રેડમીમાં હજુ સુધી આટલો દમદાર કેમેરો પહેલીવાર આપવામાં આવી રહ્યો છે. આ મહિને થઇ શકે છે લૉન્ચ માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં રેડમી નૉટ 9 સીરીઝના ત્રણ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. રેડમી નોટ 9 સીરીઝનો 108 મેગાપિક્સલનો કેમેરા વાળા ફોનની કિંમત સૌથી ઓછી હશે, જેમાં દમદાર કેમેરો આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget