શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થશે અત્યાર સુધીનો આ સૌથી હાઇટેક 64MP કેમેરાવાળો ફોન, જાણી લો ખાસ ફિચર વિશે....

આવનારા દિવસોમાં કંપનીએ પોતાના પ્રીમિયર સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલના રિયર કેમેર સેન્સર આપી શકે છે

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીનું સબ બ્રાન્ડ રેડમી ટુંક સમયમાં પોતાનો સૌથી ધમાકેદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટનુ માનીએ તો રેડમી 64 મેગાપિક્સલના કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં જ રેડમીએ દાવો કર્યો હતો કે, તે બહુ જલ્દી 64 મેગાપિક્સલ પિક્લલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરશે. અનુમાન છે કે રેડમી 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરનારી પહેલી પહેલી કંપની બની શકે છે. આ કડીમાં રેડમી રિયલમી અને સેમસંગને ટક્કર આપી શકે છે. થોડાક સમય પહેલા જ રિયલમીએ પોતાના 64 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનના કેટલાક સેમ્પલ રિલીઝ કર્યા હતા. જોકે, સેમંસગ પણ આવા પ્રકારનો ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં લાગી છે. ભારતમાં લૉન્ચ થશે અત્યાર સુધીનો આ સૌથી હાઇટેક 64MP કેમેરાવાળો ફોન, જાણી લો ખાસ ફિચર વિશે.... વળી, પ્રૉસેસર બનાવનારી કંપની ક્વાલકૉમે પણ દાવો કર્યો હતો કે, તે આ વર્ષના અંત સુધીમાં 100 મેગાપિક્સલ વાળુ સેન્સર પણ સ્માર્ટફોનમાં યૂઝ કરી શકે છે. રેડમીને 64 મેગાપિક્સલ વાળુ સેન્સર ઉપરાંત સ્માર્ટફોન વિશે કંઇજ માહિતી આપી નથી. ભારતમાં લૉન્ચ થશે અત્યાર સુધીનો આ સૌથી હાઇટેક 64MP કેમેરાવાળો ફોન, જાણી લો ખાસ ફિચર વિશે.... આ વર્ષની શરૂઆતથી જ સ્માર્ટફોન મેકર વચ્ચે 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર આપવાની હોડ જામી છે. આવનારા દિવસોમાં કંપનીએ પોતાના પ્રીમિયર સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલના રિયર કેમેર સેન્સર આપી શકે છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
Embed widget