શોધખોળ કરો

આઇપીએલની મેચો માટે આ કંપનીએ લૉન્ચ કર્યો ધમાકેદાર cricket pack પ્લાન, જાણો શું શું થશે ફાયદો

આઇપીએલ 2020ની ક્રિકેટ મેચો યૂઝર્સ આસાનીથી જોઇ શકે તે માટે જિઓએ cricket pack રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, ખાસ વાત છે કે આમાં યૂઝર્સને એક વર્ષનું Disney+ Hotstarનુ સબસ્ક્રીપ્શન ફ્રી મળશે

નવી દિલ્હીઃ આઇપીએલની સપ્ટેમ્બરથી શરૂઆત થવાની છે. તેને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓએ એક ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. આઇપીએલ 2020ની ક્રિકેટ મેચો યૂઝર્સ આસાનીથી જોઇ શકે તે માટે જિઓએ cricket pack રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, ખાસ વાત છે કે આમાં યૂઝર્સને એક વર્ષનું Disney+ Hotstarનુ સબસ્ક્રીપ્શન ફ્રી મળશે. Jioનો 401 રૂપિયાનો પ્લાન આ પ્લાનની વેલિડિટી એક મહિનાની છે. આમાં 3GB ડેટા મળશે. એેટલે કે કુલ ડેટા 90GB હશે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમીટેડ Voice calling મળશે. આ પ્લાનની સાથે Disney+Hotstarનુ સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. એટલે જે લોકો એક દિવસમાં સૌથી વધુ ડેટા યૂઝ કરે છે તેના માટે આ પ્લાન ફાયદાકારક રહેશે. આઇપીએલની મેચો માટે આ કંપનીએ લૉન્ચ કર્યો ધમાકેદાર cricket pack પ્લાન, જાણો શું શું થશે ફાયદો Jioનો 499 રૂપિયાનો પ્લાન આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આમાં દરરોજ 1.5 GB ડેટા મળશે. એટલે કે આ પ્લાનમાં કુલ 74 GB ડેટા મળશે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને વૉઇસ કૉલિંગની સુવિધા નહીં મળે. Jioનો 777 રૂપિયાનો પ્લાન જિઓના આ પ્લાનની કિંમત 777 રૂપિયા છે, આની વેલિડિટી 84 દિવસની છે. આમાં દરરોજ 1.5GB ડેટા મળશે. જે કુલ 131GB ડેટા હશે. આ પ્લાન અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સુવિધા સાથેનો છે. એટલુ જ નહીં આ પ્લાનની સાથે Disney plus Hotstar VIP સબક્રિપ્શન આખા એક વર્ષનુ ફ્રી મળશે. Jioનો 2,599 રૂપિયા વાળા પ્લાન જિઓના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળશે, એટલે કે આમાં કુલ ડેટા 740GB મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે, આ પ્લાનમાં અનલિમીટેડ voice Callingની સુવિધા મળી રહી છે. આઇપીએલની મેચો માટે આ કંપનીએ લૉન્ચ કર્યો ધમાકેદાર cricket pack પ્લાન, જાણો શું શું થશે ફાયદો

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget