શોધખોળ કરો

ટ્રિપલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy A70, જાણો કિંમત અને ફિચર્સ વિશે

ટ્રિપલ રિયર કેમેરા, 4500mAh બેટરી, ઈન્ફિનિટી યૂ ડિસ્પ્લે, ઓન સ્ક્રિન ફિંગર પ્રિન્ટ સેંસર સાથે સેમસંગે નવો સ્માર્ટફોન Samsung Galaxy A70 લોન્ચ કરી દીધો છે.

નવી દિલ્હી: સેમસંગે નવો સ્માર્ટફોન ગેલક્સી A70ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. મિડ રેન્જ ફોનમાં ઇન્ફિનિટી યૂ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા, ઓન સ્ક્રિન ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યા છે. ટ્રિપલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy A70, જાણો કિંમત અને ફિચર્સ વિશે ગેલક્સી A70ને સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે 6 GB રેમ અને 128 GB રેમ સાથે આવી છે. જેને 512 સુધી વધારી શકાય છે. ફોનમાં 6.7 ઈન્ચની FHD+ સુપર એમલેડ ઇન્ફિનિટી યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. ક્વાલકોમ સ્નેમડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ટ્રિપલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy A70, જાણો કિંમત અને ફિચર્સ વિશે કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 32 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલ અલ્ટ્રા લેન્સ ડેપ્થ સેન્સર અને 5 મેગાપિક્સલ કેમેરા છે. ફોનનો ફ્રંટ કેમેરા 32 મેગાપિક્સલનો છે. ફોનની બેટરી 4500mAh આપવામાં આવી છે. જે 25W સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. આ ફોનની કિંમત ભારતમાં 28,900 રૂપિયા છે. સેમસંગ ગેલક્સી A70ને પ્રી બુક કરવાની તારીખ 20 એપ્રિલ થી 30 એપ્રિલની વચ્ચે છે. 10 એપ્રિલના લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ હાઇટેક સ્માર્ટફોન, ફોનમાં છે 48 મેગાપિક્સલનો કેમેરો Google પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી ગાયબ થઈ TikTok એપ, જાણો કંપનીએ કેમ કર્યો આ નિર્ણય

ટોપ સ્ટોરી

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget